________________
( ૩૦૯ )
,,
નાથના સ્નાત્રજળથી નાશી નથી ગઈ? ” બીજા વિદ્વાન મુનિરાજે કહ્યું
“ એ મધા દૈવી ચમત્કારો હતા. પ્રગટ પ્રભાવા હતા. આજે તે પચમકાળ છે. આપણે ત્યાગીઓને એવી શી આ ળપંપાળ છે. જીવન અને મરણુ, સુખ અને દુ:ખ એ સર્વે નિસ્પૃહીઓને મધ્યસ્થ વૃત્તિએને સમાન છે. ” અભયદેવસૂરિ મઢમઢ ખેલ્યા.
“ છતાં જગતના ઉપકારની ખાતર, ભવ્ય જીવાને પ્રતિબેાધવાને માટે આપે શરીરને ટકાવી રાખવુ જોઇએ. આવા પંચમકાળમાં આપ સમા મહાત્માઓની જગતને કેટલી બધી જરૂર છે, એ આપ કયાં સમજતા નથી !” વિદ્વાન પંડિતે કહ્યું.
“ શાસનમાં હું તે માત્ર એક અલ્પજ્ઞ પ્રાણી છું. મારાથી પણ કે ઇ વિદ્વાના શાસનને શેાભાવી રહ્યા છે. પેાતે ભવસાગર તરતા જગતને તારી રહ્યા છે. ’” ટુટક ટક શબ્દે આચાર્યજીએ કહ્યું.
“ આપે સંઘને રડતા મુકી નિરાશાનુ અવલ મન કરી અનશન સ્વીકારવું એ ઠીક નથી. આપ ધીરજ ધરા ! હાલમાં થાડા દિવસ જતાં કરા ? ” એક જણે કહ્યું.
“ હા ! પ્રભુ ! એમ કરો ! થોડાક કાલક્ષેપ કરે ! “ શ્રાવકા ખેલ્યા અને સર્વે એ તેમાં અનુમતિ આપી.
પણ અભયદેવ સૂરિના વિચાર ઢ હતા. એમણે જણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com