________________
( ૨૫૧ )
tr
પ્રભુ ! મારી સાસુ હુ ંમેશાં નબાપી કહીને મને સ્હે મારે છે. વળી દરેકને મ્હાંએ કહેતી ફરે છે કે એને છેાકરો આવશે. આપ કહેા કે મને શું પ્રાપ્ત થશે ? પુત્ર કે પુત્રી ? વેરામ્યાએ ગળગળા અવાજે પૂછ્યું.
,,
“ તને પુત્ર પ્રાપ્ત થશે. તે માટે તું નિર્ભીય રહેજે ! ” સૂરિએ આશ્વાસન આપતાં કહ્યું,
ભગવન્ ! વળી એ ગર્ભના પ્રભાવથી મને પાયસ ભાજનના દોહદ ઉત્પન્ન થયા છે. તેા તે મારા દાદ પૂર્ણ થશે કે કેમ ! ’” ફરીને વેરામ્યાએ પૂછ્યું.
''
(C હા ! એ તારા દેહુદ પણ પૂર્ણ થશે. ધીરજનાં ફૂલ મીઠાંજ મળશે. ” સૂરીશ્વરે જણાવ્યું.
,,
ગુરૂનાં વચન સાંભળીને આનંદ પામતી વૈરાય્યા ઘેર ગઇ. પિતાના મરણ પછી આજ લગી એવું કેાઈ એને નહેાતુ મળ્યું કે જેની આગળ પેાતાના દુ:ખની વાત કહીને હૃદયને હલકુ કરી શકે ! આ ગુરૂ આગળ આત્મવૃત્તાંતના નિવેદનથી એને હૃદયમાં ઘણી શાંતિ થઇ.
હવે કેટલાક દિવસ પછી ચૈત્રી પૂર્ણિમા આવતાં વૈરાટ્યાની સાસુ પદ્મયશાએ પુંડરિક તપનું ઉદ્યાપન-ઉજમણુ શરૂ કર્યુ તે દિવસે પાયસપૂર્ણ પ્રતિગ્રહણુ પતિને આપવામાં આવે છે. અને સાધર્મિક વાત્સલ્થ પણ કરવામાં આવે છે. સને-કુટુંબ ન્યાત જાતને રૂડા ભાજનથી સતાષવામાં આવ્યા, પણ પૂના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com