________________
(૨૮૮ ) વૈદક શાસ્ત્રને સાર એ છે કે “પૂર્વે ખાધેલું ભેજન જ્યાં લગી પાચન ન થાય ત્યાં લગી ફરીને ભોજન કરવું નહી” કપિલ નામના બીજા પંડિત બેલ્યા કે “મારા સાંખ્ય શાસ્ત્રનો એ સાર છે કે સર્વે પ્રાણીઓ ઉપર દયાભાવ રાખ” ત્રીજા બહપતિ પંડિત બેલ્યા કે “મારા નીતિશાસ્ત્રનો સાર એ છે કે એકદમ કેઈને વિશ્વાસકરે નહી” ચેથા પાંચાલ નામના પંડિત બોલ્યા કે “સ્ત્રીઓને વિષે કેમલપણું રાખવું?”
ચારે પંડિતેને પિતાના ગ્રંથને ટુંક સાર સાંભળીને શાલિવાહન ઘણેજ પ્રસન્ન થયે ને તેમના ધાર્યા કરતાં એમની મને કામના અધિક પૂર્ણ કરી તેમને વિદાય કર્યો.
તે પછી રાજા પિતાની પત્ની ચંદ્રલેખા ને પિતાના બે પુત્રે એ ચારે જણ વાયુ વેગી અશ્વો ઉપર ચઢીને નાગાજુ. નને પ્રસન્ન કરવાને ખંભાત તરફ ચાલ્યા અનુક્રમે વિકટ માગે ચાલતાં તેઓ સેઢી નદીને કાંઠે જ્યાં નાગાર્જુને યોગીને આ શ્રમ હતું ત્યાં આવી પહોંચ્યાં. એ ચારે નાગાર્જુનને સાષ્ટાંગદંડવત પ્રણામ કરી એની સ્તુતિ કરવા લાગ્યાં. ચતુર નાગા
ન એ ચારેને સાથે આવવાનું કારણ સમજી ગયે. છતાં ઉપરથી આડંબર બતાવતો તે રાજાની સ્તુતિ ઝીલતે આશિર્વાદ આપવા લાગ્યું. નાગાર્જુનને પણ કેટીવેધીરસ સિદ્ધ થઈ ગયે હતું જેથી ચંદ્રલેખાની હવે એને જરૂર નહતી. રાજાએ પણ એની સ્તુતિ કરતાં કહ્યું કે “મહારાજ ? તમારે શરણે આવેલા અમ સેવકેના અપરાધની તમારે ક્ષમા કરવી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com