________________
( ૨૯૩) હતે. વિક્રમ પછી શાલિવાહનના સંવતમાં ૧૩૫ વર્ષનો ગાળે પડે છે. કંઈક ગેરસમજ ઉભી થાય એનું કારણ એટલું જ કે એ સમયમાં વિક્રમની માટે વિક્રમ પણ બે ત્રણ થયા છે તેથી શાલિવાહનના સમયમાં કયો વિકમ હશે એ અનિશ્ચિત હોવાથી આપણને એમ લાગે એ સંભવિત છે.
નાગાર્જુનેગીએ પિતાનું કાર્ય સિદ્ધ થયા પછી એ સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા સેઢીનદીને કિનારે ખાખરાના ઝાડ તળે જમીનમાં ભંડારેલી તે ત્યાં ત્યાર પછી કેટલાક કાળ યક્ષો વડે પૂજાઈ હતી.
સ્ત્રીઓનું આભૂષણ.
પ્રતિભાસુંદરી–ગમે તેવી સુસ્ત સ્ત્રીઓ પણ આ પુસ્તકના વાંચનથી એક આદર્શ ગૃહીણ થઈ શકે છે. તેવું રસીક, બેધપ્રદ, શાંતિ અને વીરરસ આપનારું આ પુસ્તક છે. કિંમત રૂ. ૧-૪-૦
સગુણ સુશીલા–આ પુસ્તકના વાંચનથી સ્ત્રીઓ ગૃહમંદિર દીપાવી, સહનશીલતા, પતિભકિત–આદિ ગુણ મેળવી જીવનને ઉથ બનાવી શકે છે. કિંમત રૂા. ૧–૨–૦
લખે – જેન સસ્તી વાંચનમાળા.
રાધનપુરી બજાર ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com