SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૩) હતે. વિક્રમ પછી શાલિવાહનના સંવતમાં ૧૩૫ વર્ષનો ગાળે પડે છે. કંઈક ગેરસમજ ઉભી થાય એનું કારણ એટલું જ કે એ સમયમાં વિક્રમની માટે વિક્રમ પણ બે ત્રણ થયા છે તેથી શાલિવાહનના સમયમાં કયો વિકમ હશે એ અનિશ્ચિત હોવાથી આપણને એમ લાગે એ સંભવિત છે. નાગાર્જુનેગીએ પિતાનું કાર્ય સિદ્ધ થયા પછી એ સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા સેઢીનદીને કિનારે ખાખરાના ઝાડ તળે જમીનમાં ભંડારેલી તે ત્યાં ત્યાર પછી કેટલાક કાળ યક્ષો વડે પૂજાઈ હતી. સ્ત્રીઓનું આભૂષણ. પ્રતિભાસુંદરી–ગમે તેવી સુસ્ત સ્ત્રીઓ પણ આ પુસ્તકના વાંચનથી એક આદર્શ ગૃહીણ થઈ શકે છે. તેવું રસીક, બેધપ્રદ, શાંતિ અને વીરરસ આપનારું આ પુસ્તક છે. કિંમત રૂ. ૧-૪-૦ સગુણ સુશીલા–આ પુસ્તકના વાંચનથી સ્ત્રીઓ ગૃહમંદિર દીપાવી, સહનશીલતા, પતિભકિત–આદિ ગુણ મેળવી જીવનને ઉથ બનાવી શકે છે. કિંમત રૂા. ૧–૨–૦ લખે – જેન સસ્તી વાંચનમાળા. રાધનપુરી બજાર ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy