________________
( ૨૯૨ ) હતી; તેમજ એ નાગાર્જુન યાગીએ ચેગીરત્નમાળા નામને ગ્રંથ પણ લખ્યા છે.
નાગાર્જુન ચેાગીના ગુરૂ આ પાદલિપ્તસૂરિ વિદ્યાધર વશમાં કાલિકાચાર્યના પરિવારમાં થયેલા છે. શ્રીનાગરના એ શિષ્ય હતા. દશ વર્ષની વયમાં ગુરૂએ એમને આચાય પદ આપી પેાતાની પાટે સ્થાપી ગચ્છના ભાર એમને ભળાવી દીધેા, એવા એ સમર્થ હતા. એ પાલિસના પરિવારમાં જગત પ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરસૂરિ મહાત્ વિક્રમના ગુરૂ એ સમય પછી થયા.
પાદલિપ્તાચાર્ય આકાશગામી વિદ્યાને બળે એક મુહુ માં અષ્ટાપદ, શત્રુંજય ને ગિરનારાદિક પંચતિથિની યાત્રા કરતા હતા. બાળક છતાં વાદીએના દને હરવામાં એ સમર્થ હતા. એમણે તરંગલાલા, નિર્વાણુ કલિકા તેમજ પ્રશ્ન પ્રકાશ નામનુ જ્યાતિષશાસ્ત્ર રચ્યું છે.
પાદલિપ્તસૂરિ પણ વિક્રમ સમયના પહેલાં થયા છે. છેવટે આયુષ્યના અંત સમય જાણીને વિમલાચલ ઉપર પધાર્યા. ત્યાં અણુસણુ કરીને ખીજા દેવલાકે ગયા.
શાલિવાહન રાજા માટે અનેક વાનગી છે. તેની ઉદારતાની વાનગી અહીયાં બતાવવામાં આવી નથી. માત્ર અહીંયા તેા પ્રસ ંગને અનુસરીને જોઇતીજ ઓળખાણ આપી છે. અને પાંચશે। તે રાણીઓ હતી. તેમજ વિક્રમના સંવતને
લેાપ કરીને શાલિવાહન નામના પેાતાના સંવત્સર ચલાવ્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com