________________
( ૨૮૭ )
નની પદ્મિની સ્રી ચંદ્રલેખાને કાટીવેષી રસ સિદ્ધિ કરવાને નાગાર્જુન રાજ રાત્રિને :સમયે લાવતા ને પ્રાત:કાળે લઇ જતા હતા.
પ્રકરણ ૧૧ મું.
એક રસસિદ્ધિને કારણે—
એક દિવસ સ્નાન ભાજન આદિ ક્રિયાથી પરવારીને રાજા નાગાર્જુન ચેગીની સેવામાં હાજર થવાને તૈયારી કરતા હતા એ અરસામાં ચાર મહા પિતા લાખલાખ શ્લાકના એકેક ગ્રંથ બનાવીને શાલિવાહનની પાસે આવ્યા ને શાલિવાહન આગળ પોત પોતાના ગ્રંથની ખૂબી વર્ણવવા લાગ્યા. પણ રાજાને જવાની ઉતાવળ હાવાથી તેમજ ગ્રંથ પણ માટે હાવાથી સંપૂર્ણ સાંભળવાના અત્યારે અવકાશ નથી તેમ જણાવી માત્ર ગ્રંથના ટુક સાર અને તે પણ માત્ર એકજ શ્લાકના ચાર પદમાં જણાવવાને આજ્ઞા ફરમાવી જેથી ચારે જણે પાતપોતાના ગ્રંથના ટુક સાર જણાવતાં શ્લાકનુ એકેક પાદ એલ્યા અને પોતાના ગ્રંથનું ગૈારવ પ્રગટ કર્યું.
“ जीर्णे भोजनमात्रे यः कपिलः प्राणीनां दया, बृहस्पतिरविश्वासः पांचालः स्त्रीषु मार्दवं " ॥ १ ॥
ભાવા ——આત્રેય નામના પંડિત ખેલ્યા કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
'' મારા