________________
(૨૮૫ ). ચૈત્ય કરાવ્યાં. રાજા અને સામંતે જેન ધર્મમાં આવા ઉત્સાહવાળા થવાથી જૈનધર્મનું મહાઓ વધી ગયું.
એક દિવસ રાજા શાલિવાહન ઘોડા ઉપર બેસીને નગર બહાર નદીના કિનારે ફરવા જતે હતો. તે નદીના કાંઠે આવ્યા એટલામાં કિનારા ઉપર આવેલું એક મતસ્ય એને જોઈને હસવા લાગ્યો, જેથી એને આશ્ચર્ય થયું. વિચાર્યું કે “મસ્ય કદિ હસે નહી અને હસે તે માટે ઉત્પાત થાય.” જેથી ભયભીત થયેલા રાજાએ નગરમાં આવીને સર્વે પંડિતને બેલાવીને એના હસવાનું કારણ પૂછ્યું પણ આ બાબતનું કેઈપણું સમાધાન કરી શકયું નહી. છેવટે તેણે કઈ જ્ઞાન સાગર નામના જૈન મુનિને પૂછ્યું કે “મસ્ય કેમ હસ્ય.?
રાજાને પ્રશ્ન સાંભળીને જ્ઞાન સાગરે જ્ઞાનના અતિશયના પ્રભાવથી તે વૃત્તાંત જાણુને કહ્યું કે “રાજન? તમારા પૂર્વ ભવની વાત જાણીને એ હસ્યું.”
“મારો પૂર્વ ભવ? તે શું વારં? મુનિરાજ ઝટ કહો, એ બધું શું છે?” રાજાએ પોતાના પૂર્વભવની વાત જાણવાના ઇરાદાથી આતુરતા દર્શાવી.
“ પૂર્વ ભવમાં હે રાજન્ ? તું અહીંયાં લાકડાંને ભારે વેચનાર કઠીયાર હતો. હમેશાં ભારે વેચતાં જે પૈસા મળતા એને સાથે લાવી તું આનન્નીનું પાણી મેળવીને એને પિંડબનાવી ભજન કરતે હતે. એક દિવસ કઈ જૈન મુનિ માસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com