________________
(૨૫૫ )
ખાજ કરી પણ ક્યાંય એવા લાયક વરના પત્તો લાગ્યો નહી. એક દિવસે ભાપલા સખીઓ સાથે શત્રુજ્ય પર્વતના ઉપવનમાં ફરવાને નીકળી. વર્ષાઋતુ હેાવાથી સૃષ્ટિની સુંદરતામાં કુદરતે પેાતાની અપૂર્વ શેાભાના સાથીયા પૂર્યા હતા. એથી એ માળા કુદરતની અલૈકિક રચના નિહાળતી તે પતના છેક ઉપલા શિખર નજીક આવી પહોંચી. ત્યાં મદારના પુષ્પ વન એની નજરે પડયુ. શૈવ ધર્મમાં ખાળા ચુસ્ત હોવાથી એણે દાસીએને આજ્ઞા કરી કે–“ આજે શ્રાવણ માસની પાંચમી છે. તે નિશાસમયે મારે શંકરનુ પૂજન કરવું છે. માટે આપણે આ મંદારનાં સુંદર પુષ્પાને વીણીયે, મંદારનાં પુષ્પા શંકરને વધારે પ્રિય હાય છે. ” રાજકન્યાની આજ્ઞાથી સવે દાસીઆએ જુદી જુદી દિશામાં મંદારનાં પુષ્પ વીણવાને લતાઓમાં પ્રવેશ કર્યો, શંકરની ભક્ત આ માળા પણ મદારનાં પુષ્પા વીણતી મનમાં યાવનના અનેક તર ગામાં વિહરતી આગળ આવી. વિતવ્યતાના યેાગે તે દિવસ નાગલેાકેાના આનંદ દ્વિવસ હતા. જેથી વાસુકીનાગ પોતાના નાગપિરવાર સાથે આ ઉપવનમાં આવેલેા હતેા. અત્યારે પેાતે એકલા મદાર વનમાં મેાજની લટારમાં ફરતા હતા. એવામાં રૂપ લાવણ્યની કારિગરી સમી
આ અનુપમ ખાળાને એકાકી વાસુકીનાગે પુષ્પ વીણતી જોઇ મનુષ્ય ભવની એ અથાગ સુંદરતા, નવીન ઉગતી યાવનવય, શરીરનું લાલિત્ય, સુરમ્યપણું, ઘાટીલાપણું એવા આકર્ષીક અવયવા જોઇ નાગ મેહ પામી ગયા. “ આહ ! શું આ માળાનું સ્વરૂપ ! જાણે નાગકન્યા કે ગાંધ કન્યા અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com