________________
( ૨૬૪) હાત્મા ધારીને કેઈ ભાંગ તે કઈ કસુંબે તે કઈ ગાંજાની ચલમથી એમને આદર સત્કાર કરવા લાગ્યા. નાના પ્રકારની વાતે એમની વચ્ચે ચાલતી હતી એમાં આસ્તેથી નાગાર્જુને
સ્ત્રી વિષયક વાર્તા દાખલ કરી. એની વાત ચાલતાં નાગાર્જુન બેલ્ય. “ હું નથી ધારતે કે આમાંથી કેઈએ પવિની સ્ત્રીને જોઈ હોય કે સાંભળી હોય !”
“ અરે ! ગીરાજ? એમ શું કહે છે? અહીંથી સાઠ કેસ દૂર પ્રતિષ્ઠાનપુર નામે મોટું નગર છે. ત્યાંના રાજા શાલિવાહનની પ્રાપ્રિય અગના ચંદ્રલેખા એ એકજ વર્તમાનકાળમાં પવિત્ની તરીકે પ્રસિદ્ધ છે. એમાંથી એક અફીણી હતું તે એકદમ બોલી ઉઠ્યો.
બસ, નાગાર્જુનની બધી મુંઝવણ મટી ગઈ. ત્યાંથી સને રામરામ કરી એમની મેમાનગતિ સ્વીકારતે તે આકાશમાગે ઝટ પ્રતિષ્ઠાનપુરમાં આવી પહેચો. શહેરમાં આવીને તે રાજાને ત્યાં એના કુમારને શિક્ષણ આપવાને ગુરૂ તરીકેઅધ્યાપક તરીકે રહ્યો. અને સમય પરત્વે એણે પવિનીનાં લક્ષણો, રૂપ, કાંતિ, ગુણ, વાણું, વગેરેથી એ પરિની સ્ત્રી છે એવી એને ખાતરી થઈ. હવે જેમ બને તેમ એનું હરણ કરવાને એની મનોવૃત્તિઓ તળે ઉપર થવા લાગી. પરંતુ રાણી ચંદ્રલેખા દિવસના સમયમાં સખીઓના મંડલમાં બેસીને જીવને આનંદ આપતી હતી ને રાત્રે તેણે પતી સેવામાં રોકાયેલી હોવાથી નાગાર્જુનને તેનું હરણ કરવાનો અવસર પ્રાપ્ત થતે નહીં. એમ કરતાં ત્યાં કેટલોક સમય વહી જવાથી એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com