________________
(૨૬૫)
,,
ધાસ્તી લાગી. કે “ રખે ચંદ્રલેખાનુ હરણ કરતાં પાશ્વનાથની પ્રતિમા ત્યાં હરાઇ ન જાય ! ” છતાં અનુકુળ સમય હાથમાં નહી આવવાથી કેટલાક દિવસે ત્યાંજ વહી ગયા.
એક દિવસ અધિરી અનેલા નાગાર્જુન રાજારાણી શયનગૃહમાં આવે તે અગાઉ પોતે નિશાચરની માફ્ક અંદર દાખલ થઇને એક ખુણે ભરાઇ ગયા. હવે સમય થતાં રાજારાણી આવ્યા. તેઓ હુ ંમેશની માફ્ક નાના પ્રકારના ભાગેા ભાગવતાં, વાણીવિનાદી એક બીજાનાં દિલ મહેલાવતાં અત્તરાદિક સુગંધિ પદાર્થોથી ભરપુર એવા પલંગ ઉપર બન્ને નિદ્રાવશ થયાં.
પ્રચ્છન્નપણે ઉભેલા નાગાર્જુન તેમની આ સર્વે ચેષ્ટા જોતા હતા અને તેઓ ક્યારે નિદ્રાવશ થાય એની રાહ જોતા હતા. બન્ને ઉંઘેલા જાણી આસ્તેથી નાગાર્જુન મહાર નીકળ્યો ને રાજા રાણી શય્યાગૃહમાં પાઠ્યાં હતાં તે ઓરડાનું દ્વાર તેણે પ્રથમથી સાંકળ દ્વીધા વગર રાખેલુ તે તરફ જઇને ખારા આગળ ઉભા રહી કાન દઇને આસ્તેથી તે કઇક સાંભળવા લાગ્યા. પણ સર્વત્ર શાંતિ હતી. મધ્યરાત્રીના સમય હતા. કાળા કામને સહાય કરનારી કાળીરાત્રી પૂર્ણ પણે જામેલી હતી. રાજા-રાણી રતિ ક્રીડાથી શ્રમિત થયેલા નિદ્રાદેવીને ખેાળે હતાં.
રાજારાણી જાગૃત ન થાય એવીરીતે દ્વાર ઉઘાડીને નાગા જ્જુને અંદર દ્રષ્ટિ કરી તે તે ભરઉંઘમાં છે એવી ખાતરી ચઇ.એટલે અંદર પેઠા ને રત્નજડીત એ પલંગ આગળ જઈને ચંદ્રલેખાને અધ્ધર ઉચકી આકાશમાર્ગે ગમન કરતા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com