________________
( ૨૬૩) “હે વૃદ્ધ! એ માટે તમારે ફિકર કરવી નહી.” નાગાજુને કહ્યું.
અમારાં ધન્ય ભાગ્ય કે આજે અમને આપનાં દર્શન થયાં અમે તમારી કીર્તિ ઘણી સાંભળી હતી. જેથી આપનાં દર્શન માટે અમે આતુર હતા. આજે અમારા મનના મનોરથ સફલ થયા.” વૃધે કહ્યું.
“ તમારૂં કલ્યાણ થાઓ ” એમ કહીને નાગાર્જુન ત્યાંથી આકાશમાગે સર્વે જનની નજર આગળ જોત જોતામાં ચાલ્યો ગયો.
–
–
પ્રકરણ ૮ મું. “કેટીધી રસસિદ્ધિને માટે !'
માર્ગે ચાલતાં નાગાર્જુનને વિચાર થયે કે “ગામ ગપાટાનું મૂળ ભંગીને અખાડે હેય માટે ત્યાં જવાથી મારા મનના મનોરથ પૂર્ણ થશે. કાંઈક નવીન જાણવાનું મળશે.” એમ વિચારી એણે એક નગરમાં ઉતરી જ્યાં ભંગીલોકોને અખાડે હતા તે તરફ જઈ જોવે છે તો કેટલાકના હાથમાં ગાંજાની ચલમ રહી ગઈ છે. કઈ ભાંગના કટારા પર કટોરા ચઢાવે છે. કોઈ કસુંબામાં મશગુલ છે. કેટલાએક કેફની ધુનમાં બેધ્યાન છે. કે ટાઢા પહોરનાં ગપ્પાં મારી આનંદ કરી રહ્યા છે. ત્યાં નાગા
ન એગીએ દાખલ થઈને રામરામ કર્યા. એમને યોગી–મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com