________________
( ૨૮૧ )
તેની સોંપણી કરી છે. ” સાતવાહનની વાણી સાંભળીને તેઆ
અજમ થયા.
“ શી રીતે ભલા; એ જરા સમજાવશે કે ? ” બ્રાહ્મઘેએ આતુરતાથી પૂછ્યુ’
જુએ સાંભળેા ? આ સુવર્ણ કલશમાં જે દ્રવ્ય છે તે મેટાને આપ્યું છે; તેમજ જેના કલશમાં માટી છે તેણે ક્ષેત્ર, ઘર, હાટ વગેરે લેવાં, જેના કલશમાં ખી રહેલી હાય એણે ધાન્યના કાઠારા લેવા. અને જેના કલશમાં હાડકાં હાય એણે ઘેાડા, ગાય, ભેંસ, બળદ, દાસ, દાસી વગેરે લેવાં. આ બધુ દ્રવ્ય એક દરે દરેકને સરખે ભાગે આવતું હાવાથી તમારા પિતાએ આ પ્રમાણે ભાગ પાડયા છે. ” સાતવાહનનાં વચન સાંભળીને બ્રાહ્મણા અજખ થયા. અને દરેકે પોતપાતાની મિલકત મેળવી જોઇ તે લગભગ સરખીજ માલૂમ પડી. જેથી એમના વિવાદના ત્યાં આગળજ અંત આવ્યા. પછી તેઓ એની રજા લઇને પોતાને ગામ આવ્યા ને એમના વિવાદનું નિરાકરણ થયું. એ વાર્તા આખા નગરમાં ફેલાઇ ગઇ— કૈઠે રાજાના કાન સુધી પહોંચી ગઇ. જેથી રાજા વિક્રમે એમને એપ્રલાવીને પૂછયું કે, “તમારા વાદનુ સમાધાન કાણે કર્યું ?” પ્રતિષ્ઠાનપુરમાં કુંભારને ત્યાં ઉછરતા એક લઘુવયના કુમારે અમારે વિવાદ પતાબ્યા. ” એમ કહીને ટુકમાં પેાતાની વાતનું આખુ સ્વરૂપ એમણે રાજાને કહી સ ંભળાવ્યું. રાજા વિક્રમે શાલિવાહન સાતવાહનની વાત સાંભળીને
ct
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
cr