________________
( ૨૮૨ )
'
એની ખાલકપણામાં આવી બુદ્ધિ કૈાશલ્યતા જોઇને વિચાર્યું કે “ જરૂર આ બાળક માટેા થતાં પરાક્રમી થશે ! માટે અત્યારથીજ એને માટે રસ્તા કરવા જોઇએ. ” પૂર્વે કહેલી જ્યાતિવિંદની વાણી પણ યાદ આવી. એટલે ભાવી કાળના પેાતાના પ્રતિપક્ષી સમજીને એના અંતરમાં ક્ષેાલ ઉત્પન્ન થયા. રાજા વિક્રમે બ્રાહ્મણીને રજા આપી અને હવે એને માટે પાતે શું કરવું? તે માટે વિચાર કરવા લાગ્યા. કેવી રીતે મારવા? માણસા મેાકલીને ગુપ્ત રીતે મરાવી નાંખવા કે જાહેર રીતે પકડીને મારવા? જો મારાએ માત ગુપ્તપણે મરાવી નાંખુ તે મારા યશને લાંચ્છન લાગે–મારા ક્ષત્રીય ધર્મની નિંદા થાય એમ વિચારીને એણે ચતુરંગ સેનાની તૈયારી કરાવી અને સાતવાહનને મારવાને પ્રતિષ્ઠાનપુર ઉપર ચડયા. આથી પ્રતિષ્ઠાનપુર નગરના લેાકેા ભય પામ્યા. પ્રતિષ્ઠાનપુરના રાજા પણ ગગલીત થયા. રાજા વિક્રમ કેમ ચડી આવે છે એ પણ એકદમ જાણવામાં આવ્યું નહીં, લેાકેા તા ભારે ચિતામાં પડયા. તે સમયમાં માલવદેશના એક દૂત કુંભારને ઘેર આવીને સાતવાહનને કહેવા લાગ્યા કે, “ કુમાર ? તમારે જે તૈયારી કરવી હાય તે કરજ્યેા. માલવપતિ આજે તમારી ઉપર કાખ્યા છે તે આવતી પ્રાત:કાળના સૂર્યોદય થતાં તમને હણશે. માટે લડાઈની જે કાંઈ તૈયારી કરવી હાય તે કરી રાખજો, ” આવી વાત સાંભળ્યા છતાં સાતવાહન ત રમતમાંજ મશગુલ રહ્યો ને દૂત તેા કહીને ચાલ્યા ગયા.
હવે પ્રાત:કાળે માલવપતિએ સૈન્યવડે પ્રતિષ્ઠાનપુર નગ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat