________________
(
૮ )
એ જાણવાના ઈરાદાથી એણે હોંશીયાર તિવિદ બ્રાહ્મ
ને બોલાવી તેમને સત્કાર કરતાં વિકમે પૂછયું “ભૂદેવે ? કહો, મારી પછી આ પૃથ્વીને ભગવનારે કે પૃથ્વી ઉપર પેદા થયે છે કે શું ?”
રાજાને આ પ્રશ્ન સાંભળીને બ્રાહ્મણ પંડિતે માંહેમાહે વિચાર કરવા લાગ્યા અને એક વૃદ્ધ બ્રાહ્મણે રાજાને જણાવ્યું. રાજાધિરાજ ? દક્ષિણ દેશમાં આવેલા પ્રતિષ્ઠાનપુર નગરમાં કુંભારને ઘેર એક બાળક છે. તે આપની પછી ઉજયિનીની ગાદીનો ભતા થશે.”
એ બ્રાહ્મણના વિચારને બીજા બ્રાહ્મણોએ ટેકે આપે. જેથી રાજા વિક્રમને ચિંતા થઈ. બ્રાહ્મણને સત્કાર કરીને વિદાય કર્યો. બાળપણમાંથી એ ઉગતા સૂર્યના દાંત પાડી નાખવાને એણે વિચાર કર્યો.
એ અરસામાં ઉજ્જયિનીમાં એક વૃદ્ધ પણ શ્રીમંત બ્રાહ્મણ મરવાને સૂતો એટલે એણે પોતાના ચાર પુત્રને બોલાવી સમજાવ્યું કે “વત્સ? મારા મરણ પછી મારી શય્યાના જમણા પાયાથી માંડીને ચાર પાયા તપાસજો. એમાં નીચે એકેક કલશ છે તે તમે ચારે જણું લઇ લેજે, તેનાથી તમારે નિર્વાહ કર.” એમ કહીને બ્રાહ્મણ રામશરણ થયા. એનું મૃત્યુકાર્ય કર્યા પછી તેરમે દિવસે ચારે પુત્રોએ સાથે મળીને પાયા નીચેની જમીન ખોદવા માંડી, તેમાંથી ચારે કલશ કાત્યા ને તેમાં શું છે તે જોવા લાગ્યા. તે પહેલા કલશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com