________________
( ૨૭૩ )
ઈંડા ખસી ગયા હતા છતાં કોઈ પુરૂષ અહીંયાં નહી હાવાથી એને પરવા નહાતી.
એ નાગહૃદનો અધિષ્ઠાયક નાગ નામના દેવ આ બાળાને આમ એકાકિની અને સુરૂપા જોઇને માહમુગ્ધ બન્ય અને અકસ્માત એ બ્રાહ્મણ માળા-બ્રહ્મતનયા આગળ પ્રગટ થયેા. જેમ વિજળીના તીવ્ર તેજમય ઝળકારાથી પુરૂષના નેત્રા મિચાઇ જાય તેમ આ વિધવા માળાનું સ્વરૂપ જોતાં એ નાગદેવનાં નેત્ર તેજથી અંજાઇ ગયાં. છતાં એ વારંવાર એની કાંતિનુ અવલાકન કરવા લાગ્યા. એકાંત હતી, સમયસાય કાળના હતા, મન્ને જલમાં ઉભેલાં હતાં, નવયેાવનથી મસ્ત હતાં. આશાનાં ભરેલાં હતાં. છતાં એક દેવ હતા જ્યારે ખીજી માનુષી હતી. કામદેવના તાપથી એવી એકાંત સ્થીતિમાં નાગદેવનુ મન સુરૂપાને ભેટવાને આતુર બન્યું. જેથી તે મ ંદમંદ ડગલાં ભરતા એની પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા. “ માળા ! સર્વ શક્તિમાન ... દેવ છતાં આજે હદ્ભાગ્ય વાળા થઇને તારી મહેરખાની ચાહું છું
,,
''
હું તા . એક વિધવા છું. મારાથી મહેરખાની થઇ શકેજ નહી, તમે દેવ થઇને આવું અધટત ખેલે એ શુ તમને ચેાગ્ય છે કે ? ” ખાળાએ કહ્યું. દેવની હાવભાવમય ચેષ્ટા છતાં સુરૂપા નિર્વિકાર હતી. પાતાનું શિયલત સાચવવાને અતિ આતુર હતી.
સ્વ. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com