________________
( ૨૫૩ )
પત્ની છું. તારી પાડોશણુ વૈરેટ્યા એ મારી પુત્રી છે. એને ગર્ભના પ્રભાવથી ક્ષીર ખાવાનો મને રથ થયેલ છે. માટે તે તું પૂર્ણ કરજે અને એને કહેજે કે તારે પીયર નથી છતાં હું તને પીયર સમાન ઉપકાર કરીશ. તારી સાસુના અગ્નિસમા તાપથી તને શાંતિ આપીશ.” એ પ્રમાણે નાગપત્ની સ્વપ્ન આપીને અદ્રશ્ય થઈ ગઈ.
પ્રાતઃકાળ થયે એટલે પાડોશણે દેવતાનું સ્વપ્ન યાદ કરીને વૈધ્યાને પિતાને ઘેર બેલાવી અને મીઠા શબ્દોથી એને આશ્વાસન આપી ક્ષીરનું ભોજન કરાવ્યું. એને દેહદ એ રીતે પૂર્ણ થયે. પૂર્ણ માસે એને પુત્રને પ્રસવ થયે.
વૈચ્યાના પુત્રના નામ પાડવાને દિવસે એ અલિંજર નાગ પોતાના પરિવાર સાથે પૃથ્વી ઉપર આવ્યું. અને જ્યાં વૈધ્યાને પિતા રહેતું હતું ત્યાં મહેલ બંધાવીને રહ્યો. ગજ, અશ્વ, વાહન આદિ અપૂર્વ વૈભવવાળો એ નાગદેવ વૈચ્યાના કેડ પૂરવા લાગ્યો. જેથી એની સાસુ પણ વેચ્યાની ભક્તિ કરવા લાગી. પૂર્વે કરેલા અપરાધે ખમાવવા લાગી.
દુનીયામાં એ નિયમ છે કે લેકે પૂજાયેલાને પૂજે છે. એ નાગદેવે એવી રીતે રેશમી વસ્ત્ર, રત્ન, સુવર્ણ, વગેરે વેરધ્યાને આપી પુત્રને નામકરણવિધિ કરાવ્યું. અને પછી તેઓ પિતાને સ્થાનકે ગયા. નાગના પ્રતાપથી જગતમાં ને સાસ રામાં વેઢાને પ્રભાવ વધ્યો.
વૈચ્યાને પુત્ર નાગદત્ત જગતમાં આગળ જતાં મહા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com