________________
(૨૫૪) ભાગ્યવાળો થયો. વેચ્યાના સસરા પઘદ વ્રત ગ્રહણ કર્યું. ને તપ તપીને સ્વર્ગે ગયે. પાયશા નામે તેની પ્રિયા પણ તેની દેવી થઈ
અંતસમયે વેચ્યા દેવીએ નાગૅદ્રનું-ફણિદ્રનું ધ્યાન ધરવાથી મરણ પામીને નાગકુમાર નિકાયમાં નાગરાજ-ધરણુંદ્રની પત્ની થઈ ત્યાં પણ તેનું નામ વેચ્યાજ રહ્યું. એ પેરે
મા દેવીનું આરાધન કરીને કુલચંદ્ર શેઠે પ્રતિમાણ સ્ત્રીના ઉતાથી પુત્ર મેળવવાને ઉપાય પૂર્વે પૂછો હતો. દેવીએ તે માટે શું ઉપાય બતાવ્યું તે આપણે જોઈ ગયા છીએ. એ વિરેચ્યા જગત પ્રસિદ્ધ પદ્માવતીદેવી પોતે જ !
પ્રકરણ ૬ ઠું. એ નગાર્જુન કેણ!'
રાષ્ટ્ર પ્રદેશમાં શત્રુંજયના એક શિખરસમા ઢેક પર્વત ઉપરની તળાટીમાં રણસિંહ કરીને કોઈ રાજા હતો. એને ભેપલા નામે એક અતિ લાવયવની પુત્રી થઈ. એ નાન પણ થીજ અતિ સુરૂપ હતી. જેવી રૂપવાળી તેવીજ એ ગુણવાન હતી. જેથી રાજાને તે પ્રાણુ સમાન હાલી લાગતી. ભેપલા
જ્યારે પૂર્ણ યુવાવસ્થામાં આવી ત્યારે રણસિંહે એને માટે લાયક અને ગુણવાન એવા સરખે સરખા સ્વભાવવાળા વરની તપાસ કરવા માંડી. રાજાએ દેશ પરદેશ ગ્ય વરની ઘણુંય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com