________________
(૨૫૮) એણે કેટવેધી રસ સાધવાને થંભનપાર્શ્વનાથની પ્રતિમા મેળવવા માટે પોતાની બાજી વિસ્તારવા માંડી હતી.
પ્રકરણ ૭ મું. શ્રી સ્થંભન પાર્શ્વનાથ –
કાંતિપુર નગરમાં પોતાના વિશાળ મકાનની અંદર ધનપતિ શેઠ બેઠેલે છે. સામે એક સુંદર આસન ઉપર ઘડીમાં ટીપણું જેતે તે ક્ષણમાં અંગુલીને ટેરવે કંઈક ગણત્રી કરતો ને બ્રગટી સંકેચતે ચિત્ર વિચિત્ર આકૃતિ કરતો જેશી બેઠેલે હતે. શેઠ એની આગળ કંઈક પિતાનું ભવિષ્ય જેવરાવતા હતા. તિષ્ય સંબંધી કંઈક હકીકત પૂછતા હતા. પ્રભુ સાથેની લેણ દેણ પણ વાત વાતમાં શેઠે પૂછી લીધી. એ પ્રભુ સાથેની લેણ દેણની ગણત્રી કરતાં અચાનક જોશી એ મસ્તક ધુણાવ્યું. ને વચમાં ખલિત થયા. જેથી શેઠે એનું કારણ પૂછયું તેવારે જોશીએ કહ્યું “શેઠજી! પાર્શ્વનાથ સાથે તમારે લેણું દેણ સારી જ છે. એમના આગમન પછી તમને એકંદરે લાભ જ થયા છે. બાહેરથી તમે સમૃદ્ધવાન થયા છે. એ સમૃદ્ધ છતાં તમે પ્રભુના ભક્ત બનીને મુક્તિ રમણીને
૧સત્તરમા કુંથુનાથ સ્વામીના કહેવાથી આ પ્રતિમા મમ્મણ નામના વ્યવહારીએ ભરાવી છે એમ પણ કાઈ આચાર્યો માને છે. તત્વ તે કેવલી
ભગવાન જાણે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com