________________
(૨૯) વરવાને પણ આતુર થયા છે. પણ..” જેશી આગળ બેલતાં અટકી ગયે.
પણ કહીને કેમ અટકી ગયા શીરાજ ? જેવું ભાવી હોય તેવું કહી બતાવો ! તમારે સંકેચ પામવાની જરૂર નથી.”શેઠે જે શીરાજને જે વસ્તુતત્વ જાણતા હોય તે કહેવાને સૂચવ્યું.
હું શું કહું ! દીલગીર છું કે આ પ્રભુ હવે તમારે ત્યાં રહેશે નહી!”
હું શું કહ્યું જે શીરાજ !” શેઠ જોશીનું થન સાંભળીને ચમક્યા.
આ ભગવાન હવે અહીંથી ઠાણાઓઠાણું કરશે, એવું ભવિષ્યમાં જોવાય છે.” જોશીએ ફરીવાર કહ્યું.
“ શું ! ભગવાન અહીંથી અદ્રશ્ય થશે? કેવી રીતે થશે? કઈ હરી જશે કે સ્વયં દેવ શક્તિથી અદ્રશ્ય થશે જે શીરાજ ?” શેઠ દીલગીર થતાં ગદ્ગદ કંઠે બેલ્યા.
શેઠજી! કઈ ધર્ત આ પ્રભાવિક ભગવાનને ઉપાડી જાય એમ જણાય છે. માટે ચોકી પહેરાનો બંદોબસ્ત રાખજે. કે જેથી એને લાગ ફાવે નહી.” જોશીએ સલાહ આપી.
શેઠે જેશીને સત્કાર કરીને વિદાય ક્ય. અને મંદિરની રક્ષા માટે એમણે બરાબર બંદોબસ્ત કર્યો. પોતાના ચારે પુત્રોને ભગવંતની બાજુએ એમની રક્ષા કરવાને એમના અંગરક્ષક હોય એમ ગોઠવ્યા. અને પોતે પણ સાવધપણે નિરંતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com