________________
( ૨ ). સમેત પરદેશ જતું હતું. ત્યાં વનમાં જતાં દાવાગ્નિ પ્રગટ થવાથી એ સાથ સહીત બળીને ભસ્મ થઈ ગયે. વૈરેટયા એવી રીતે માબાપ વગરની થઈ ગઈ.
વેરેટયાની સાસુ કંકાસી હોવાથી વૈરેટયાને હવે એકલી અટુલી જાણીને બહુ પજવતી હતી. કામકાજમાં નહી જેવી ભૂલ કાઢી નબાપી વગેરે બોલે બેલી એને ખબ ખીજવતી. ગરીબ બિચારી વૈરેટયા! સાસરામાં તો એનું કઈ નહેતું પણ પીયરમાંય કમનશીબે તે બધું પરવારી બેઠી હતી.
જંગલમાં એ સામાન્ય નિયમ છે કે સ્ત્રીને રૂ૫, સંપત્તિ, ધન, તેજ, સાભાગ્ય, પ્રભુતા એટલાં વાનાં પિતાના પ્રભાવથી જ ઝળકે છે, પણ વૈરેટિયા એથી વંચિત હતી. અસિની ધારા અમાસાસુનાં તીક્ષણ વાગબાણેથી કલેજે વીંધાતી દેવને ઠપકે આપતી પોતાના દિવસો દુ:ખમાં વ્યતીત કરતી હતી. કેઈ દિવસ એને એ હેતે કે સાસુ તરફથી તેને પુષ્પાંજલિઓ ન મલતી હોય.
સાસુ ગમે તેટલી એની નિંદા કરે, કડવાં વૅણ કહે, ન 'બાલવાનું બેલે, છતાં એને બોલવાને હકક હતાં. વરે સાંભળવાને! સાસુના એવા અનેક ઝેર ભરેલા ઘુટા પેટમાં ઉતારતી વેટિયા કઈ દિવસે સાસુની નિંદા કરતી કે તેને તે માત્ર એકજ વિચાર આવતે કે – " सब्बो पुच कयाणं, कम्मा पाक्दै फल विवागं ।
अबराहेसु गुणेसु, निमित्त परो होइस ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com