________________
( ૨૪૭) સાક્ષીભૂત રાખીને સર્વે વિદ્યામાં વિશારદ થયે. થોડા કાલમાં જ એ સકલ શાસ્ત્રમાં પારંગામી થયે.
એક દિવસ ગુરૂએ એને જલ વહેરવા મોકલ્યો. તે વહેરીને આવ્યા પછી આલોયણા કરતી વખતે નીચેની ગાથા છે.
अंबं तंबच्छिए, पुफियं पुप्फदंत पन्तीए। नवसालिकञ्जिअं, नववहुइ कुडएण महदिनम् ॥ १॥
ભાવાર્થ–“રક્ત કમળ સમા જેના નયન છે, ખીલેલી પુષ્પની કળી સમી મને હર જેની દંતપંક્તિઓ છે એવી કઈ ના રમણીએ તરતની રાંધેલી ડાંગરના ચેખાના ધોવણનું ઠારેલું પાણું મને ઘણું ભાવથી વહોરાવ્યું.'
એ નાના બાળક નાગેની આવી વાણું સાંભળીને ગુરૂએ–નાગહસ્તિ સૂરિએ કહ્યું. “હવે તું પલિત (પ્રદિપ્ત ) થયે.”
પ્રભે ! આપે જે કૃપા કરી એમાં માત્ર એક માત્રા ઉમેરે ! ને પવિત્તને બદલે પાલિપ્ત કરે નાગેઢે હાથ જેડીને ગુરૂને અરજ કરી.
પાલિત એટલે પાલિત અર્થાત્ અંશ ગમનની વિદ્યા, આ નાના શિષ્યની આટલી બધી વિદ્વત્તા જોઈ ગુરૂ એના ઉપર પ્રસન્ન થયા. અને પગે લેપ કરવાની સર્વે વિદ્યા આપી એને આકાશગામી બનાવ્યું. તે પછી નાગૅદ્ર અનુક્રમે આકાશ માર્ગે ચાલતા રેજ શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com