________________
( ૨૪૮ ) આદિ પાંચ પાંચ જાત્રાઓ કરતા હતા. ને નાગેન્દ્ર નામ છતાં પગે લેપ કરવાવડે આકાશગમન કરતા હોવાથી જગતમાં એ પાદલિપ્તને નામે પ્રસિદ્ધ થયા.
દસ વર્ષની ઉમ્મરમાં સૂરિ નાગતિ સ્વામીએ એમની વિદ્વત્તા જોઈને એમના ગુણે એમને વૈરાગ્ય તથા આચાર્ય તુલ્ય એમની શક્તિ જાણુને એમને આચાર્યની પદવી આપી.
એ પછી પાદલિતાચાર્ય દશ વર્ષના છતાં બહાળા શિષ્યાના પરિવાર સાથે ગુરૂની આજ્ઞાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ને જેમ જેમ વયમાં વધતા ગયા એમ એમનું પાંડિત્ય પણ વધતું જ ગયું. અનુક્રમે જેનામાં અનેક શક્તિઓ રહેલી છે. એવો નાગાર્જુન એમની આકાશગામી વિદ્યાના બળથી આકર્ષાઈ એ વિદ્યા પ્રાપ્ત કરવાને તે એમને શિષ્ય–ભક્ત થયે.
પ્રકરણ ૫ મું. એ વેરેટ્યા દેવી કેણુ!'
પૂર્વ પ નીખંડ નામના નગરમાં પદારથ નામે રાજ હતે. એને કાવતી નામે રાણી હતી. એ નગરમાં પદત્ત નામે એક શેઠ રહેતી હોય તેને પદ્યાયશા નામે એક સ્ત્રી હતી. તેમને પધ નામે પુત્ર થયે તે નગરમાં રહેનાર વરદત્ત નામના સાથે વાહે પોતાની વેરાયા નામની કન્યા પદ્યને આપી હતી.
એકદા વેઢાને પિતા વરદત્ત સાર્થવાહ પિતાના સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com