________________
પ્રકરણ ૬તું.
• વચગાળામાં——શું? '
નવમા વાસુદેવના મૃત્યુ સમય પછી અગીયાર વર્ષ વહી ગયાં . એટલે ખાવીશમા તીર્થંકર નેમિનાથ મુક્તિમાં ગયા. થાડાજ સમયમાં વીશકોડની સાથે પાંડવા સિદ્ધાચળ ઉપર સિદ્ધપદ્મને વયા. અને વાસુદેવના મરણ પછી સે। વર્ષ પર્યંત લગભગ દીક્ષા પર્યાય પાળીને મળરામ પાંચમે દેવલાકે ગયા. એમનું દશ ધનુષ્યનું શરીરનું પ્રમાણ હતુ. આયુષ્ય માટે પૂર્વે વ્યાખ્યા કરવામાં આવી છે. નિમ પછી નેમિ નિર્વાણુ પાંચ લાખ વર્ષે થયેલુ.
શ્રી નેમિનાથના મુક્તગમન પછી એમની પાછળ અવિચ્છિન્ન પણે એમનુ શાસન ચાલ્યુ. એમના શાસનમાં કેટલાક કાળ વહી ગયા ત્યારે આ ભરતક્ષેત્રમાં પાંચાલ ( ૫ જામ ) દેશના કાંપિયપુર નગરના બ્રહ્મરાજાની ચેહ્વણા રાણીથી ચાદ સ્વપ્ને સૂચિત ખારમાં ચક્રવત્તી બ્રહ્મદત્તના જન્મ થયા સાત ધનુષ્યના શરીર પ્રમાણવાળા અને સાતસે વર્ષના આયુષ્ય પ્રમાણવાળાએ બ્રહ્મદત્તે યાવનવયમાં અનુક્રમે છખંડ પૃથ્વીને સાધી અને આખા ભરતક્ષેત્રના છેલ્લા ચક્રવત્તી થયા. પૂર્વના નિયાણાના દ્રઢ બંધનથી એ ચક્રવત્તી દીક્ષાલેવાને સમર્થ થયા નહી ને સંસારના વિષયસુખમાં રક્ત રહીને અંત સમયે કેટલીક ભાવ હિંસાના દ્રઢ અયવસાયથી સાતસેા વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com