________________
( ૨૩૯ )
6
ગરજાઉ શિષ્યના જેવા નિકન્યા નહી કે · ગરજ સરી એટલે વૈદ્ય વેરી.’ એના અંતરમાં જૈનધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા હતી. તેના જીવનમાં ગુરૂભક્તિ માટે અપૂર્વ રસના ઝરા વહેતા હતા. હવેનાગાર્જુન પૃથ્વી ઉપર સ્વેચ્છાએ પરિભ્રમણ કરતા દક્ષિણ દેશમાં આવ્યા. ત્યાંના પ્રતિષ્ઠાનપુર નગરના શાલિવાહન રાજાના ગુરૂ થયા. રાજાને એ ચેાગીની કેટલીક કળાઓ શિખવતા હતા. કેટલીક નાગાર્જુનની અપૂર્વ શક્તિએથી એને રાજાએ ગુરૂ કરીને સ્થાપ્યા હતા.
તે
પ્રકરણ ૩ .
• એક લાભની ખાતર ! '
કેટલેાક સમય જોત જોતામાં પસાર થયા. અતિદાન કરવાની ઈચ્છાએ નાગાર્જુન ચેાગીને એક દિવસ રસસિદ્ધિ કેાટીવેધી રસ બનાવવાની ઇચ્છા થઇ કે જેથી રસવેષીના પ્રતા પથી જોઇએ તેટલું સુવણૅ મનાવી શકાય. જેથી એણે વનસ્પતિએ લાવીને એના અખતરા કરવા માંડ્યા. સ્વેદન, મન, મારણ, જારણુ ઇત્યાદિક ઘણું કર્યુ પણ રસે સ્થીરતા પકડી નહી જેથી એણે શુરૂ પાદલિપ્તસૂરિને પૂછ્યું કે “રસ સ્થીરતા કેવી રીતે ગ્રહણ કરે ? ”
તે સમયે ગુરૂએ કહ્યું કે “ દુષ્ટ દૈવતનું નિર્દેલન કરવામાં તત્પર એવી પાર્શ્વનાથની પ્રતિમા સન્મુખ કેટલીક એની ક્રિયા કરવી પડે છે. “ ગુરૂએ મેઘમપણે વાત કહી.
t
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com