________________
( ૨૪૩ )
હવે નાગાર્જુને ગુરૂને કહ્યું કે, ” પ્રભુ ! એવા અદ્ભુત મહાત્મ્યવાળી પ્રતિમા હાલમાં કાંતિપુર નગરમાં છે માટે પ્રથમ એ પ્રતિમાને ઉપાડી લાવું ? ”
નાગાર્જુન ! શા માટે આવી ખટપટમાં પડે છે ? એ દ્રવ્ય ચિંતા, કાટીવેધી રસ સંસારીયેાને માટે છે. એમાં અનેક વિધ્રો રહેલાં છે. માનવ ભવ મળ્યા છે તે પ્રભુ ભક્તિમાં એને અર્પણ કરી આ સંસારસમુદ્ર તરી જા ! આવી પાપપ્રવૃત્તિથી દૂર થા ! ” ગુરૂ પાદલિપ્તસૂરિએ એને સમજાવવા માંડ્યો.
:6
“ પ્રભા ! આપનું કહેવું સત્ય છે; છતાં મારા મનમાં એમ થાય છે કે એક વખત એ પ્રગટ પ્રભાવવાળા પાર્શ્વનાથના પ્રભાવ તા મારે જોવેા છે કે રસસિદ્ધિ એમની દૃષ્ટિના પ્રતાપે થાય છે કે કેમ ! તે પછી હું મારૂં શેષ જીવન પ્રભુ ભક્તિમાં વીતાડીશ, પણ આટલું કાર્ય તેા અવશ્ય મારે પુરૂ કરવું એવી ઇચ્છા છે. ” નાગાર્જુને કહ્યું.
“ જેવી તારી ઇચ્છા ! બાકી મને તેા તારી આ પ્રવૃત્તિ કાંઇ ઢીક જણાતી નથી. તું પણ એમાં શું કરે ! એતા ભવતવ્યતાજ મળવાન છે. મનુષ્ય જેવું ભાવી હાય તદનુસારેજ એની મનેવૃત્તિઓ પણ હેાય છે. ” સૂરિજીએ જણાવ્યું.
tr
પ્રો ! આપ સમા મારે ગુરૂ છે અને પિતા નાગદેવ છે. વળી હું પાતે પણ જગતમા કળા વિશારદ્ઘ, વિદ્યાવાન અને ગુણવાન છું તેા પછી સંસારમાં દ્રવ્ય પ્રાપ્તિનાં કારણેાથી શા માટે દૂર રહેવું ? એ દ્રવ્ય પ્રાપ્તિથી જગતનું દારિઘ દૂર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com