________________
( ૨૪૪) પારકાના દુઃખને નાશ કરવાથી આપણને પણ ઘણે લાભ થાય છે.” નાગાર્જુને દ્રવ્ય પ્રાપ્તિથી દાન કરવાની ભાવના કહી બતાવી.
નાગાર્જુનનું વચન સાંભળીને ગુરૂ પાદલિપ્તસૂરિ મનરહ્યા ને નાગાર્જુન સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમાને લેવાને આકાશગામી વિદ્યાએ કરીને ગગનમાર્ગે કાંતિપુર તરફ ચાલ્યા ગયે.
પ્રકરણ ૪ થું. પ્રાભાવિક પુત્રને માટે !
સરયુ અને ગંગાના પ્રદેશ ઉપર આવેલા કેશલા નામના નગરમાં વિજ્યવર્મા નામે રાજા રાજ્ય કરતે હતો. એ નગરમાં ફુલચંદ નામે ધનિક નગરશેઠ હતે. સમૃદ્ધિ વિશાલ હોવાથી પ્રજામાં તેમજ રાજદરબારમાં શેઠનું માન સારું હતું-સગુણેના ભડાર રૂપ પ્રતિમાણ નામે એને સ્ત્રી હતી. લક્ષમીની મહેરબાની, શરીર નિરોગીપણું, અને સાનુકુળ દૈવના ગે આ યુગલ સુખી ને સંતોષી હોવાથી બન્ને સ્ત્રીપુરૂષ પ્રતિ દિવસ જનરાજની સેવા પૂજા કરતાં ધર્મ માર્ગમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરતા હતાં. એવા સુખમાં કેટલાક કાલ વહી ગયો છતાં એમને પુત્ર થયે નહી જેથી એ શેઠ-શેઠાણુંને પુત્રની ચિંતા થવા લાગી. શેઠને એવામાં ભેગીએ વૈરોચ્યા દેવીનું આશધન બતાવ્યું. જેથી એમણે વૈચ્યા દેવીનું આરાધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com