________________
( ૨૪૨ )
મારુ તાફાન શરૂ થયું. એનાં જહાઝ ભયંકર મેાજા આથી ડામાડાલ થવા લાગ્યાં. ઉપરથી મુશળધાર વરસાદ વરસતા હતા. ને આકાશમાં વિજળીએ જમકારા લઈ રહી હતી. પ્રચંડ પવનથી દિરયા તેાફ઼ાનમાં હતા. એવી સ્થીતિમાં દેવની કૃપાથી એનાં વ્હાણુ સલામત રહ્યાં ને દેવતાના કહેવાથી સાત કાચા સુતરના તાંતણે તે પ્રતિમાને આકષીને ઉપર લાવ્યા.
વ્યાપારમાં ઘણા નફા મેળવી શેઠ પેાતાને નગર કાંતિપુરમાં આવ્યા. ત્યાં મોટા ખરચે તૈયાર કરાવેલા દેવાલયમાં એની સ્થાપના કરી. અને પેાતે એ પ્રતિમાની ભાવથી આરા ધના કરવા લાગ્યા. આજે એ એના પ્રભાવથી અધિક સમૃદ્ધિવાત્ થયા છે.” નાગદેવતા આ પ્રમાણે કહીને અદ્રશ્ય થઇ ગયા.
હવે નાગાર્જુન કાંતિપુરનગરમાં કેવી રીતે જવુ અને પ્રતિમાને કેવી રીતે હાથ કરવી એના વિચારમાં પડ્યો.
યેાગીઓને માર્ગ નિસ્પૃહ છતાં આ નાગાર્જુન યાગી ભવિતન્યતાને ચેાગે લાભથી આકર્ષાયા. પ્રભુ સ્મરણુ મૂકી દ્રવ્યની ચિંતામાં પડ્યો હતા. દ્રશ્ય-અનગળ દ્રવ્ય મેળવવાના તે અનેક પ્રયાસેા કરતા હતા . અને તે દ્રવ્ય . જો રસસિદ્ધિ ચાય તે। અનાયાસે મળી શકે એવી એની મનેાવૃત્તિ હતી. પણ વિધિ ઇચ્છા બળવાન છે, જ્યાં ત્યાં માણસાને સંસારમાં વિન્ન કરનારૂં પૂર્વ કર્મ વિધિજ હાય છે. જે સારામાંથી કડવાસ ને ખાટામાંથી મીઠાશ અપે છે. દેવ સાનિધ્યવાળા માનવીનુ પણ એ વિધિના વિધાન આગળ કશું ન ચાલી શકે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com