________________
પ્રકરણ ૨ - નાગાર્જુન.”
પાદલિપ્તસૂરિ આકાશગામિની વિદ્યાવડે ગગનમાર્ગે ચાલતા એક દિવસ રાષ્ટ્રદેશમાં આવ્યા. એ સમયે એમની ઘણી કીર્તિ સાંભળીને નાગાર્જુન નામને મહાન યેગી પરિવ્રાજક આ વિદ્યા મેળવવાના લેભે એમની પાસે આવી એમને નયે, પિતાનાજ સ્વરૂપે એમને શિષ્ય–ભક્ત થયે. ઓષધિ વિજ્ઞાનમાં, નાગાર્જુન પાદલિપ્તસૂરિથી ઉતરે તેમ નહોતું. છતાં સૂરીશ્વરમાં અધિક શક્તિ એ હતી કે સ્વપગે કેટલીક ઔષધિઓનું વિલેપન કરીને એના બળથી આકાશમાગે ગમન કરીને અષ્ટાપદ વગેરે તીર્થના દર્શન કરી આવતા હતા. નાગાર્જુનમાં એ શક્તિ નહોતી. જેથી ગુરૂની આવી અપૂર્વ શક્તિ જોઈ એ વિચારસાગરમાં ડોલ્યા કરતે પણ કાંઈ તત્વની માલુમ પડતી નહી. છતાં પોતાની મતલબ પાર પાડવી એ નાગાને યોગીને દ્રઢ નિશ્ચય હતે. એને માટે ગમે તેટલી આફતે ભલે સહન કરવી પડે તે સહન કરવાને પોતે તૈયાર
હતે.
ગુરૂ પાદલિપ્તસૂરિ જ્યારે અષ્ટાપદ વગેરે તીર્થોનાં દર્શન કરીને સ્વસ્થાનકે આવતા ત્યારે તેમના ચરણ પખાલવાને ઘણા શિષ્યો તૈયાર રહેતા હતા. એમાં હવે નાગાર્જુન પ્રથમ ગુરૂની સમક્ષ આવીને ઉભે રહેવા લાગ્યા. એમના ચરણ પખાલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com