________________
( ૨૩૪ )
ગુરૂ પાસે આવીને તે કહેવા લાગ્યા કે “ મેં પૂર્વે ગ ંગાને પૂર્વ વાહિની સાંભળીજ હતી તેજ પ્રમાણે આજે મને જોતાં જણાયું તે આપને કહુ છુ ગગા પૂર્વ વાહિની છે. બાકી એમાં તત્વ હાય તે તે આપજ જાણે! ! ” આવાં વિનયયુક્ત વચન સાંભળી રાજાએ ગુરૂકુલમાં વધારેવિનય છે એવી વાત સ્વીકારી.
એકદા ત્યાંથી વિહાર કરતા સૂરિ પેાતાના શિષ્યાના પરિ વાર સાથે ‘લાથન’ આવ્યા. ત્યાં એક સમયે સૂરિ ઉપાશ્રયમાં એકાંતે બેઠા હતા. તે સમયે તેમની વિદ્વત્તા સાંભળીને કેટલાક પતિ એમની સાથે વાદ કરવાને આવ્યા. શિષ્યા બહાર સ્થ`ડિલ ગયા હાવાથી અને ગુરૂ એકાંતે બેઠા હોવાથી વિજનપણ્ જોઇને એ વાદિ પડતાએ મરઘડું લાવ્યુ. એટલે સૂરિજી મીયા એવા ખીલાડાના શબ્દ ખેલતા બહાર નિકબ્યા એટલે વાદીઓ-પડિતા એમને પગે પડયા.
આ ખખુટાચાર્યના ઉપાધ્યાય મહેદ્રે જે બ્રાહ્મણાને પૂર્વે ભડકાવ્યા હતા ને તેથી તેમનાં કેટલાંક કુટુ એ સંન્યાસી થઈ ગયાં હતાં તેમનાં કેટલાંક સ્વજન સંબંધી પાટલીપુત્રમાં વસતાં હતાં. જે પૂર્વ વેરને લઈને જૈન તિઓને હમેશાં ઉપદ્રવ કરતા હતા. આ વાત પાદલિપ્ત સૂરિના સાંભળવામાં આવવાથી પાતે આકાશમાર્ગે ઉડીને પાટલીપુત્રમાં ગયા. ત્યાં જઈને સાધુની પીડા દૂર કરી દીધી. અનુક્રમે સૂરિ વિહાર કરતાં ભરૂચ ગયા. ત્યાં આર્ય ખમુદ્રના સંપ્રદાયમાંથી સર્વે કલા શીખ્યા, ને વાદિઓના દર્પને હણનાર એવા જૈન શાસનમાં મોટા પ્રભાવિક પુરૂષ થયા.
ac
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com