________________
(૨૪) બુદ્ધના અવસાન પછી મહાવીર ભગવાન ૧૬ વર્ષ પર્યત કેવલીપણે જગતમાં વિચર્યા. મહાવીરસ્વામીના સમયમાં જેમ ૌતમબુધે પોતાને નવીન પંથ ચલાવે. વળી બીજા પણ ગૌતમ હતા જે મહાવીર પરમાત્માના મુખ્ય ગણધર હતા. ૌતમબુદ્ધને આ ગેમ-ઈદ્રભૂતિ જુદા જ હતા. તે સિવાય ત્રીજા પણ ગેમ એક થયા છે.
પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા ચારવ્રતવાળા અને ચિત્રવિચિત્ર વસ્ત્રવાળા કેશકુમાર ગણધરને એક સમયે શ્રી મહાવીરના પટ્ટધર શૈતમ ગણધર સાથે સંમિ. લન થઈ ગયું. પરસ્પર ધર્મ ચર્ચા કરતાં એ સરલ મનવાળા કેશીકુમારે ગૌતમ ગણધરના કહેવાથી શ્રી મહાવીરનું શાસન માન્ય રાખ્યું. ચારવ્રત હતાં તેને બદલે પોતાની પરંપરામાં પાંચવ્રત દાખલ કરીને કપડાં વગેરે મૈતમની માફક ધારણ કર્યા. એ કેશીકુમાર વેતાંબીનગરીના પ્રખ્યાત પરદેશી રાજાના ગુરૂ હતા.
જેમ મહાવીરના સમયમાં બૌદ્ધ ધર્મ ચલાવ્યા અને તેના શિષ્ય એ એને વધાર્યો. તેમ મહાવીરના સમયમાં ગોશાલાએ અને જમાલીએ પોતાના નવામત ચલાવ્યા હતા. પણુ આગળ જતાં એને પિષણ નહી મલવાથી સૂકાઈ ગયા.
ચોથે આરે પૂર્ણ થવાની તૈયારીમાં હતું. લગભગ એનાં સાડા ત્રણ વર્ષ શેષ રહ્યાં ત્યારે શ્રી મહાવીર ભગવાન પાવાપુરી નગરીમાં આસો વદી ૦)) ને દિવસે મેક્ષે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com