________________
(૨૩) શ્રી પાર્શ્વનાથ મુક્તિ ગયા ત્યારથી તેમનું શાસન ચાલ્યું. એમની પછી ૧૭૦ મે વર્ષે વીર ભગવાનના પંચમ ગણધર સુધર્મા સ્વામીને બ્રાહ્મણ વંશમાં જન્મ થયે. ભગવાન વીર ના અગીયાર ગણધર બ્રાહ્મણ વશમાં ઉત્પન્ન થયેલા અને ચોદ વિદ્યાના જાણનારા હતા. પાર્શ્વનાથના મુક્તિગમન પછી ચોથા આરાના અંતમાં ૧૭૮મેં વર્ષે વીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને જન્મ થયો. એમણે માતાપિતાના દેવલોક ગમન પછી ૩૦ મેં વર્ષે દીક્ષા ગ્રહણ કરી.
બાર વર્ષ પછી એમને કેવલજ્ઞાન થયું અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી પૂર્વની પ્રણાલિકામાં સુધારો કર્યો ત્યારથી ભગવાન મહાવીરનું શાસન ચાલ્યું. કેવલજ્ઞાનપણે વિહાર કરતાં ભગવાન મહાવીરને ચેદ વર્ષ વીતી ગયાં તે અરસામાં કપિલ વસ્તુ નગરના રાજા શુદ્ધોદનને કુમાર ગૈાતમબુદ્ધ સંસાર ઉપર વિરક્તભાવ આવવાથી સંન્યાસી થઈને ચાલી નીકળેલે. એણે પ્રયાગ આગળ જંગલમાં એક જગ્યાએ બેસીને તપ કર્યું. છેવટે તપથી કંટાળી પાછો ભેજન માર્ગમાં પ્રવ ને જગતમાં પોતે બુદ્ધ તરીકે પ્રગટ થઈ પિતાને બદ્ધ નામે નવીન મત ચલાવ્યું. એ ગૌતમ બુદ્ધ પાર્શ્વનાથ પછી ૨૩૪ વર્ષે ને વીર ભગવાનને કેવલજ્ઞાન થયાં તે ૧૪ વર્ષ થયાં ત્યારે મરણ પામ્યા. મહાવીરે એને શુદ્ધ તત્વની ઘણું એક મિમાંસા સમજાવી પણ એને પોતાના મતના મેહથી કાંઈ પસંદ પડયું નહી. ગામShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com