________________
(૩૦) એ સમયમાં વીર સંવત ૩૩૬ માં એથની સંવત્સરી કરનાર પહેલા કાલિકાચાર્ય થયા. વીર સંવત ૩૭૬ થી ૩૮૬ માં પન્નવણ સૂત્રના કરનારા બીજા કાલિકાચાર્ય વિદ્યમાન હતા અને વીર સંવત ૪૫૩ માં ત્રીજા કાલિકાચાર્ય અવંતીના રાજા ગર્દભભિલેને શિક્ષા કરનાર થયા.
પુષ્પમિત્ર પાસેથી ૩૫૩ માં અવંતીની ગાદી બલમિત્ર અને ભાનુમિત્રને મળી. એમની પાસેથી ૪૧૩ માં નભવાહનને મળી. તે પછી ગર્દભભિલ્લના હાથમાં અવંતિની ગાદી આવી તેની પાસેથી શક લેકોએ ૪૫૩ માં જીતી લીધી. અને તેમની પછી વિકમના હાથમાં આવી. એ વિકમે મહાવીર સંવત ૪૭૦ માં પિતાને સંવત સિદ્ધસેનદિવાકર સૂરિની સહાયથી ચલાવ્યું.
અપૂર્વ જ્યોતિષી.
જ્યોતિષ શાસ્ત્ર એ આપણું આર્યાવર્તને અદ્દભૂત ચમત્કાર છે જ્યોતિષ શાસ્ત્રની ઘણું ખરી હકીકતો આબાદ સાચી પડતી જોઈ નાસ્તિકે–પણ મોંમાં આંગળી નાંખે છે. આવા જ્યોતિષ શાસ્ત્રના એક મુકુટ સમાન વર્ષ પ્રબંધ અને અષ્ટાંગ નિમિત્ત નામનો ગુજરાતી ભાષાને ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યું છે. કીં. રૂા. ૮-૦૦
જૈન સસ્તી વાંચનમાળા
રાધનપુરી બજાર–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com