________________
( ૨૦૬). ભવી મુશ્કેલીમાં સમુદ્રના તોફાનમાં હાણનું કેવી રીતે રક્ષણ કરવું એને માટે શું શું સાધન અજમાવવાં, કયે વખતે કયા સાધનનો ઉપગ કર વગેરે જહાજ કળાના જાણકાર હતા. એક ખાર થાયે તો બીજો એને વિશ્રાંતિ આપવાને તૈયાર રહેતો હતો.
વહાણવટીઓ અને તેને સહાય કરનાર કારિગરે જોઈએ. તે કરતાં પણ મુશ્કેલીમાં કામ લાગે તે માટે વધારે પ્રમાણમાં રાખ્યા હતા. સામગ્રીઓ-હાણને મુશ્કેલીમાં મદદ કરનારી નાની મોટી વસ્તુઓ પણ અધિક પ્રમાણમાં રાખવામાં આવી હતી.
પ્રકરણ ૩ જુ. સમુદ્રના તેફાનમાં, –
સમુદ્રના અથાગ જલમાં રસ્તો કાપતાં હાણે ચાલ્યાં જતાં. પવન અનુકુળ હોવાથી થોડા દિવસમાં તો રહાણે પિતાના નગરથી કેટલાંય દૂર નીકળી ગયાં, એ મુસાફરી કરતાં ધૂણે ખરે સમુદ્ર ઓળંગી ગયાં અત્યારે એમની એવી મુસાફરી હતી કે એમની ચારેકોર સમુદ્રનાં ભયંકર મેં જાઓ એમના હાણેને અથડાઈ રહ્યાં હતાં. લ્હાણુ ક્યાંથી આવતું હતું ને કયાં જતું હતું તેની પણ એમને ખબર નહોતી છતાં
ખારવાને એમની મુસાફરી એમના લક્ષ્ય બહાર નહોતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com