________________
પણ પૂરા કરીને ચરણે રહે છે
રકઝક
(૨૫) હા? સ્વામિન? તમારા વિજોગે મારા દીવસો કેમ જશે? મારું શું થશે ? ”
સ સારૂં થશે. પતીને વિજેગે સતી પ્રભુની સેવા કરે છે. અનંત શક્તિમાન પરમાત્માના ચરણે રહે છે. ધૈર્ય ધારીને એવા દિવસે પણ પૂરા કરે છે.”
રકઝકમાં કેટલોક સમય પસાર થઈ ગયો કે સ્ત્રીને આગ્રહ દ્રઢ હતું છતાં મધ્યરાત્રી પર્યત પુરૂષે સમજાવીને એને ઠેકાણે આણું હતી. આખરે સ્ત્રી તે સ્ત્રીજ? એ કયાં સુધી પતી આગળ પોતાને દુરાગ્રહ-હઠાગ્રહ રાખી શકે. એણે સમજીને પતીને રજા આપી. અને જેમ બને તેમ ઘેર જલદી પાછા ફરવાની ભલામણ કરી.
બીજે દિવસે પોતાના કુટુંબને નિમંત્રીને તેને ખાનપાનથી સંતેષી પોતાનો વિચાર તેમની આગળ રજુ કર્યો. ને તેમની રજા માગી. પોતાના ઘરના વડેરાઓને ભલામણ કરી. તથા જેમને વ્યાપાર અથે સાથે આપવાની ઈચ્છા હોય તેમને આવવાનું પણ જણાવ્યું. ને એવી રીતે કુટુંબની પણ રજા મેલવી.
એવી રીતે કુટુંબ વગેરેની રજા મેલવીને ધનપતિ સાથે વાહે શુભ મુહુ વ્હાણની મુસાફરી શરૂ કરી. માલથી એનાં વહાણ ભરેલાં હતાં, તેમજ નાનામોટા વ્યાપારીઓના માલથી પણ જહાજ ખીચોખીચ હતાં.
| વહાણના હંકારનારા વહાણવટીઓ-ખારવાઓ અનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com