________________
( ૨૦૩ )
હું પ્રસન્ન હાઉ કે ના હાઉ. એની તમારે કયાં પરવા છે ? તેણીએ કહ્યુ.
“ શા માટે એમ બેલે છે, પ્રિયા ! કહે, દુન્યામાં કઇ ચીજની તને ન્યુનતા છે ? તારાથી મારે કઇ ભિન્નતા છે ? છતાં તુ શાને ખિન્ન થાય છે. હાય સ ંસારમાં માણસાને અનેક જાતના સ ંજોગ વિજોગમાંથી પસાર થવું પડે છે. પુણ્યવત માણસાને સુખ આવે છે તેમ છતાં દુ:ખ પણ આવે છે. શુ તુ એવા એક નજીવા દુઃખથી આટલી બધી મુંજાય છે. ” ધનપતિએ અને કઇક સમજાવવા માંડી.
“ ના ? ના ખાસ એવુ તેા કાંઈ પણ નથી છતાં ગમે તેમને તેા પણ હું અખળા કંઇક એવુ હોય તેા લાગી આવે
તા ખરૂ જને ?
,,
“ છતાં એવા સમય આવે તે ધિરજ ધરીને રહીયે ! જો આવતી કાલે હું પરદેશ જવાની ઇચ્છા રાખુ છુ એ મુસાફરી કરવાની હું તારી પાસે આજે રજા માગું છું. તે હું પણ તમારી સાથે આવીશ, દેહથી છાયા ભિન્ન રહી શકતી નથી. જળવિના એકલી માછલી જીવી શકતી નથી. '' રમણીએ સાથે આવવાની મરજી જણાવી.
66
“ પરદેશમાં અને તેમાં પણ સમુદ્રની મુસાફીએ તને સાથે કેમ લઇ જવાય ? પુરૂષને વિદેશમાં સ્રીની ખાતર અનેક મુશ્કેલીએ સહન કરવી પડે છે સુખ કરતાં દુ:ખનુ કારણ એ વિશેષ મને છે રામ લક્ષ્મણ જેવા સમર્થ્યને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com