________________
( ૨૦૨ )
જાય છે. અરે મને છેડી દે છે અમારી કુલ ૪માગત લક્ષ્મીને તજી દે છે એટલું બધું શામાટે ? પરદેશમાં સમુદ્રના તફાનમાં અજાણ્યા અનેક ધુત્ત લેાકેાના સમાગમમાં કઇ વખતે શુ આત ઉભી થશે એ થ્રુ સ્વામી નહિ સમજતા હોય ? છતાં એ સમુદ્રની મુસાફરી કરવાનું સાહસ કરી રહ્યા છે. ” ઇત્યાદિ વિચારના વમળમાં ઉતરી ગયેલી એ રમણી વિચારમાં એવી તે એકાગ્ર હતી કે તેની પાસે ખીજુ કાણુ આવ્યુ કે આવે છે એની પણ એને ખબર નહતી. પરંતુ અત્યારે એક એના અંતરના સગા એને નિરખી રહ્યો હતા. બન્ને એક ખીજા ઉપર પ્રીતિ વાળા હતાં છતાં સ ંજોગેાને લઈને અત્યારે વિચારો એક બીજાના ભિન્ન હતાં. પુરૂષે નજીક આવીને પ્રિયાને માથે હાથ મુકયા કે એની વિચાર નિદ્રા ઉડી ને એક્દમ ઉભી થઇ ગઈ. ’” પ્રિયા ? શામાટે આટલી બધી ચિંતાતુર છે ? ” પુરૂષે પૂછ્યું પુરૂષ તે ધનપતિ પોતે હતેા આ રમણી એની સ્ત્રી હતી. પેાતાની મુસાફરીના દિવસ નજીક આવ્યે હાવાથી અત્યારે ધનપતિ પત્નીને સમજાવી રજા લેવાને આન્યા હતા. ગમે તે રીતે પણ રજા નહી આપવી એ પત્નીના નિશ્ચય હતા મન્નેના પાત પેાતાના નિશ્ચય દૃઢ હતા હાર જીત તા વિધિને હાથ હતી.
,,
“ સ્વામી ? કઇ નહી એ તા સહેજ ? ” પત્નીએ ટુકમાં પતાવ્યું.
“ હશે ? જો તુ પ્રસન્ન હેાય તે આજે હું તને એક વાત કહેવા માગુ છું ! ” પતિએ મૂળવાતની શરૂઆત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com