________________
( ૨૧૩ )
મારા જ ભાગ આપું, કે જેથી પ્રસન્ન થઇને એ દેવ આ સર્વેને સહીસલામત રાખે. ” એમ ચિતવતા ધનપતિ સા વાહ સમુદ્રમાં જ પાપાત કરવાને તૈયાર થઇ ગયા. અને જેવા તે લક ઉપરથી સમુદ્રના જળમાં ગરક થવા જાય છે. તેવામાં એક મોટી ગર્જના થતાં સાવાહ થંભી ગયા. “ હા ! હા ! સાર્થવાહ ! સાહસ કરમા. તારા આ વહાણુ મેં સ્થંભાળ્યાં છે. સમુદ્રનુ ભયંકર તફાન અને આ પ્રલયકાળના પ્રકાપ એ સવ` મારાજ પ્રભાવ છે. ” આકાશવાણી થઇ. અને સર્વે લેાકેા અજાયખ થયા.
“ આપ કાણુ છે ? અને શા માટે આપે અમારાં વ્હાણુ થભાવ્યાં છે?” સા વાહે આકાશ તરફ ષ્ટિ નાખીને કહ્યું.
“ સાથે વાહ ! તારાં વ્હાણુ સ્થંભવાનું કારણુ સાંભળ તારાં વ્હાણુની નીચે અથાગ જળના ઉંડાણમાં શ્રી સ્થ ંભણુ પાર્શ્વનાથની પ્રતિમા રહેલી છે, એના પ્રભાવથી તારાં વ્હાણુ સ્થંભ્યા છે. હું તેમના અધિષ્ઠાયક દેવ છું. જવાબ મળ્યા.
દેવ ! ભગવાનની પ્રતિમા આવા અથાગ જલમાં કયાંથી ? આવા તાકાની સમુદ્રમાં એ કેવી રીતે આવી ? ” ધનપતિ સાથૅ વાહે પૂછ્યું.
66
પૂર્વે એ પ્રતિમા દ્વારિકામાં હતી ત્યાં છેલ્લા વિનુ, શ્રીકૃષ્ણ, સમુદ્ર, વિજ્રયાક્રિક દશેદશાહ સહિત પૂજા કરતા હતા. કેટલેાક સમય પૂજ્યા પછી દ્વારિકાના દહન સમયે અધિષ્ઠાત્મકના પ્રભાથી સમુદ્રમાં પધરાવવામાં આવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com