________________
( ૨૧૮ )
તે પછી શુભ મુહુર્ત જોવરાવીને સાવાડે એ શ્રી સ્થ ભણાપાર્શ્વનાથની પ્રતિષ્ઠા નિમિતે મોટા અઠ્ઠાઇ મહેાત્સવ આરંભ્યા દેશ પરદેશથી આજી ખાજુના ગામમાંથી હજારા લાક ત્યાં એકત્ર થયું. આઠ દિવસ પર્યંત મોટા ઉત્સવ ચાલ્યા. પરદેશી સ્વામિભાઇએ માટે સર્વ પ્રકારની સગવડ કરવામાં આવી રાજ વિવિધ પ્રકારની પકવાન્નની વાનીઓથી સ્વામિ અંધુઓના મન તૃપ્ત થવા લાગ્યાં. નગરમાં આઠે દિવસ અમારી પહુ વગાડવામાં આવ્યે ઘણે ભાગે લેાકેા આ આચ્છવમાં ભાગ લેવા લાગ્યા. એવા મોટા જીભ મહેાસપૂર્વક ભગવાનને નવીન મંદિરમાં શુભ દિવસે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ચાતરમ્ જૈન ધર્મની વિજય ધ્વજા ફ્રકવા લાગી. એ સ્થ ભણુપાર્શ્વનાથની જય એલાવી મહેાત્સવ પૂર્ણ થતાં સવે લેાકેા પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા.
*
X
X
X
પૂર્વની ઘટના બન્યા પછી આજે ત્રણ ચાર દશકા વહી ગયા એ ત્રીશ વર્ષના જુવાન સમૃદ્ધિવાન સાવાહ આજે વનમાંથી પણ વિહાર કરીને બહાર નીકળી ગયા છે. લક્ષ્મી એની એ છે, વૈભવ અથાગ છે. પુત્ર પાત્રાદિકના પરિવાર પણ વિસ્તાર પામેલા છે, શેઠ પણ વેપાર રાજગાર છેકરાઓને ભળાવી ધર્મ ધ્યાનમાં જ-એ સ્થંભનપાર્શ્વનાથની ભક્તિમાં જ પેાતાના કાળ વ્યતીત કરે છે. એ પ્રતિમાના દ્વી કાળના પર
૧ આ પ્રતિમા અહીંયા બે હજાર વર્ષ પર્યંત રહી પછી નાગાઈન લઇ ગયા. એમ ઉપદેશ પ્રાસાદમાં કહ્યું છે. તત્વ તેા કેવલી જાણે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com