________________
( ૨૧૬ )
“ તેમાટે તમારે કાળજી રાખવી નહી. એમને સ્વદેશમાં આવવું હશે તે એમની મેળે ઝટ તૈયાર થશે. આપણી ગરજે કાઇ આવશે નહી ને એમને માટે આપણે વ્હાણુ થાભાજી પણ નહી. ” શેઠે કહ્યું ને તેમને રજા આપી.
""
તે પછી ઘેાડાક દિવસેામાં ધનપતિ સાથે વાહે પેાતાની તૈયારીઓ કરીને સર્વને જણાવી દીધું કે આપણે હવે થાડાક દિવસેામાં સ્વદેશ તરફ્ જવાનુ છે માટે તૈયાર થવુ.
તે પછી કેટલાક દિવસેા વહી ગયા ને તેમનાં ઝાઝુ એ ખંદરથી રવાને થયાં.
==
પ્રકરણ ૫ મું.
કાંતિપુરમાં—
દેશપરદેશની મુસાફરી કરતાં ને જુદાં જુદાં ખંદરા સાથે પરિચય પાડી પેાતાના વ્યાપાર વધારતાં અનુક્રમે કેટલેક કાળે ધનપતિ સાવાહનાં ઝાઝુ કાંતિપુરનગરે આવ્યા. નગરના લેાકેા નાના મોટા વ્યાપારીઓનાં સગાં વ્હાલાં સા વાહનું કુટુંબ મંડળ વગેરે પોતપાતાના સંબધીઓને મળવાને સૈા સમુદ્રના તટ ઉપર આવ્યું. પરદેશની મુસાફરીએ ગયેલા નાના મોટા સવે વ્યાપારીએ પેાતપોતાના સાથીઆને વ્હાણુમાંથી ઉતરીને કિનારે આવી મલ્યા વાજતે ગાજતે શ્રી થંભણપાર્શ્વનાથની પ્રતિમાને લઇને સર્વે પોતપોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com