________________
( ૨૧૧ )
અહીંયાં અટકયાં છે. જેમ સમુદ્રદેવ કાપ્યા છે. આ વાયુદેવ એને મદદગાર થયા છે એમજ કાઇ દ્યેવે આપણાં વ્હાણ અત્યારે સ્થભાવ્યાં છે જે કોડા ઉપાયે પણ ચાલી શકતાં નથી. અથવા તા આપણા ઝાઝમાં ઘણું! ભાર હાવાથી તે ચાલી શકતાં નથી જો ભાર આછે કરવામાં આવે તે કદાચ ચાલી શકે ખરાં? ” છેવટે એ ખારવાએ વ્હાણુ ચલાવવાને નવા કાઢ્યો.
મા
“ ભાર તે શી રીતે એછે થાય ? કાંઇ કાઈના માલ ઓછા ફેંકી દેવાય છે. માણસેાને તે સહીસલામત રાખવાં જોઇએ. ” ખિન્ન હૃદયે શેઠ મેલ્યા.
,,
ન
“ જો એમ ન ખની શકે તેા સર્વે જણા જીવવાની આશાને તજી દ્યો, અંત સમયે એક જ પ્રભુનુ ં શરણ અંગીકાર કરી લ્યે.. ” ખારવાએ છેવટનું પરખાવ્યું,
,,
તે છતાં શેઠે ખારવાઓને વ્હાણા મચાવવાને છેલ્લામાં છેલ્લા પ્રયત્નો અજમાવવાની ભલામણ કરીને પાતે પાતાના સ્થાનકે આવ્યા. શેઠના ઉત્સાહ મંદ પડી ગયા હતા. જીવનના અંત સમયમાં જેમ આત્માને વ્યાકુળતા થાય છે એમ એમનું ચિત્ત વિહવળ થઇ ગયુ. જોતજોતામાં એક માસ વહી ગયા.’ છતાં ન તા તાાન નરમ પડયું. ન તા ઝાઝ આગળ ચાલી શકવાને શક્તિવાન થયાં, આખરે વહાણ ડુબે એવી ભયંકર પરિસ્થીતિ સર્વેના જોવામાં આવી.
~><
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com