________________
( ૨૧૦ ) પ્રાર્થના કરે એજ અમારી તે ઈચ્છા છે. એ વડાએ આખરી અંજામ શેઠને સંભળાવી બતાવ્યો.
“ નહી? એમ ન બેલ ? કઈ પણ તારી હકમત લડાવ? ને આ સર્વે માણસને બચાવ? હું તને તારા મેં માગ્યું ઈનામ આપીશ. ” શેઠે એને લાલચ બતાવીને બચાવને માર્ગ એના હાથમાં જતા હોય તે કાઢવાને સૂચવ્યું.
પ્રભુનું ભજન કરે ? રામની માળા જપે? આવા મતના સકંજામાં સપડાયેલાં કેઈ ઝાઝ આજ લગીમાં તે બચ્યાં નથી. એ તે વિધિની મરજી હોય તોજ સહીસલામત રહી શકે પણ જુઓ છો ને વિધિએ તે આજે શત્રુની ગરજ સારી આ સર્વેના જીવન નાટકની દોરી હવે પૂરી થવા આવી. શું કરીએ ? અમારે કોઈ પણ ઉપાય નથી કે અમે વહાણને સલામત રાખી શકીયે. ” નિરાશ થતાં એ ખારવાએ દુ:ખભર્યા ઉદ્દગાર કાઢ્યા.
ભલા ખારવા? કહે આ વહાણને અહીંયાં થોભાવવામાં તારી શું મતલબ છે. ધીરે ધીરે હાણુ આગળ ચાલે તે તને કંઈ હરકત છે? કે આ તોફાનની ખાતરજ તે ભાવ્યાં છે. ” શેઠે કહ્યું.
“શેઠ સાહેબ ? આ કહાણ અહીંયાં કેમ થંભ્યા એ તે માત્ર એક પ્રભુજ જાણી શકે. “ હાણુ કંઇ મારી ઈચ્છાથી મેં થંભાવ્યાં નથી પણ એ પ્રભુની ઈચ્છાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com