________________
( ૨૦ ) સીતા માટે કેટલું શોસવું પડયું હતું પાંડવોને વનમાં દ્વિપદી માટે કેટલી કાળજી રાખવી પડતી હતી. એવા સમર્થ પુરૂષ પણ સ્ત્રીઓને સાથે રાખી આફતમાં ફસાયા તે આપણું અલ્પ શકિતવાળા મનુષ્યનું શું ગજુ! પ્રિયા એ હઠ તું છોડી દે. તું જે ઘરે હોઈશ તો હું દેશાવરથી ઝટ પાછો ઘેર આવીશ ને એ થેડા વિયેગના દિવસે પૂર્ણ થતાં પાછા સૂખના દિવસો શરૂ થશે.” ધનપતિએ દત આપીને સમજાવવા માંડી.
પણ આટલું બધું ધન છતાં તમને ધન કમાવાની કેમ મુચ્છ વધી છે. શું મારા કરતાં લક્ષ્મી વહાલી ગણું છે? કંઈ સમજાતું નથી કેવા અજબ માણસ છે!!”
કુદરતી જ મને એ વિચાર સર્યો છે કે મારે સમુદ્રની મુસાફરી કરવી ને એ વેપારને પણ અનુભવ લે. માણસે જમીને જગતમાં લેવા ગ્ય દરેક અનુભવે લેવા જોઈએ.” ધનપતિ સાર્થવાહે કહ્યું.
તે પછી તમે જ્યારે આટ આટલા માણસને સાથે લઈ જાય છે તે હું એક તમને વધારે પડીશ? એ સમુદ્રની ઉચ્છળતી લહેરીઓ હું પણ જઈશ ?'
ભલી થઈને સમજ કે એ વિદેશમાં વનિતાઓનું કામ નહી સ્ત્રીઓ તે ઘરમાં જ શોભે. હું તારા લીધે વહેલો ઘેર આવીશ. આપણું ઘર સંભાળીને આપણા ઘરને મે સાચવીને રહેજે. પતિએ પત્નીએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com