________________
પ્રકરણ ૨ જું દરિયાઈ મુસાફરી
સમય સમયનું કાર્ય કર્યા જ કરે છે. પૂર્વની ઘટના બન્યા પછી આજે કેટલાક દિવસે વહી ગયા છે એ દરમીયાનમાં શેઠે સમુદ્ર ખેડવાની દરેક જોઇતી સામગ્રી તૈયાર કરી લીધી નાના મોટા હજારે વ્યાપારી ભાડૂતે એમની સાથે પરદેશમાં લાભ લેવાને માટે તૈયાર થઈ ગયા જેથી શેઠને શરૂઆતમાં જ ભાડાને તડાકે ઠીક પડે. મોટાં મોટાં મજબુત બહાણે તૈયાર થયાં એટલે શેઠે ઉત્તમ જોશીને તેડાવીને મુહુર્ત જેવડાવ્યું જેશીએ નજીકમાં આવતું ને સારામાં સારે લાભ આપનારૂં મુહર્ત બતાવ્યું જે ઘડી, પળ મહત્ત સાચવવાનું હતું તે સર્વે શેઠને બતાવ્યું–સમજાવ્યું. એટલે શેઠે તેમનો સત્કાર કરી વિદાય કર્યો. શેઠે પિતાના માણસેને એ સમાચાર જણાવીને પરદેશ આવનારા સર્વે નાના મેટા વ્યાપારીઓને તૈયાર થવાને સૂચવ્યા હતા. પોતે પણ પરદેશ ચડાવવા યોગ્ય ખરીદીના હક માણસને આપી દીધા હતા. જે મુજબ માલ વ્હાણેમાં ભરાયે જતે હતે.
સમય સમી સાંજને હતું કે પિત પિતાની દુકાને બંધ કરીને પોતાના ઘર ભણી જતા હતા. નેકરે આખા દિવસના પરિશ્રમથી કંટાળીને થાક્યા પાક્યા ચાલતાં નજરે પડતા હતા. જો કે અંધકારનું જોર જણાતું તો હતું છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com