________________
( ૧૯૬ )
સામાન્ય રીતે પણ લેાકેા વ્યાપાર રોજગાર ને ઉદ્યમે સુખી ને સંતાષી હતા. છતાં અનેક વ્યવહારીઓ એવા પણ હતા કે જેમને લક્ષ્મી સ્યય વરેલી હતી. જ્યાં લક્ષ્મી વરેલી હતી ત્યાં સરસ્વતિ પગે ચાલીને એની ખુશામત કરવાને જતી હતી. અને તેલક્ષ્મીને રીજ્યે પેાતે'રીજાતી હતી. એને ખીજ્યે સરસ્વતી દુભાતી હતી; કાંતિપુર નગરના વ્યવહારી શેઠીયાઆમાંના આપણી ચાલુ વાર્તાના નાયક .એક હતા. લેાકા એમને ધનપતિ અથવા ધનદત્તને નામે આળખતા હતા. ધનપતિ તે ખરેખર ધનનાજ પતિ હતા. સ્વર્ગના ધનપતિ કુબેરના જાણે અનુજ ખંધુ હાય એમ એ માનવ લેાકના હતા.
ધનપતિ સાથે વાહ જેમ ધનથી ભરેલા હતા તેમ સંસા૨માં પણ કુટુંબ કબિલાના—સગાં વ્હાલાંના પરિવારવાળા હાવાથી ન્યાતિ જાતિમાં પણ એ અગ્રેસર હતા. ટુકમાં સંસારની સર્વ પ્રકારની સામગ્રી એમને અનુકુલ હતી. માણસને જ્યાં સુધી પેાતાનું પુણ્ય ઉદયમાં હાયછે ત્યાં લગી સવે કાઇ અનુકુળ હાય છે. જગત તા અનુકુળ હાયછે એટલુ જ નહી પણ કેટલીક દૈવિક શક્તિએ પણ એના પુણ્ય ઉદયથી એને અનુકુળ થાય છે. એ તેા લાભમાંજ લેખ હાય !
સંમુદ્રની મુસાફરી કરવાના વિચાર શેઠને ઉત્પન્ન થતાંજ મનમાં એમણે જવાના ખાસ નિશ્ચય કર્યો. અને તરતજ સાવધ થયા પેાતાના કામ કરનારા નાના મેટા દરેક માસા તરફ્ તીક્ષ્ણ દ્રષ્ટી ફેંકી. મનમાં વિચાર થયા કે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com