________________
( ૧૯૭ )
“ પાતે પરદેશ જશે તે ઘરના વ્યાપાર ખરાખર ચાલશે કે ? આ ભાડુતી માણસે પોતાને દગા તેા નહી કરે ને ? છતાં પેઢીના મુખ્ય મેતાએ ઠરેલ હાવાથી વિશ્વાસ કરવા જેવા હતા. નિમકહલાલ હતા. એટલે શેઠને ઘરસંબધી ચિંતા ઓછીહતી-નિરાંત હતી. એમણે તરત પેાતાની પાસે બેઠેલા માણસામાંથી પોતાના મુખ્ય મેતામાંથી એકને હાક મારી. ” મેાકમચંદ !
,,
“ જી ? ” ખેલતાંની સાથેજ મેાકમચદે શેઠ શુ મેલે છે તે તરફ પુરતું ધ્યાન આપ્યું. મેકમચંદ્ર વૃદ્ધ અને ઠરેલ હતા. પેાતાના શેઠના પિતાની વારીના એ જુના, જાણીતા મે પ્રમાણિક હતા. જેથી આ જુવાન શેઠને મેકમચંદ અને એના કેટલાક સ્નેહીઓ તરફ પુરતા ભફ્સા હતા.
“ આજે મારા હૃદયમાં એક નવાજ વિચાર સ્ફુર્યો છે. હા જોઇએ વારૂ એમાં તમારા શું અભિપ્રાય છે!” એ જીવાન શેઠ મેલ્યા. એમના હાર્ડ હસ્તા હતા. અંતરમાં ઉત્સાહ હતેા. યુવાનીની ઉત્સુકતા અને કંઇક આતુરતા હતી.
“ અને તે વિચાર, શેઠજી! મેતાએ ઉત્સુકપણાયે પૂછ્યું.’
“ આપણા જમીનના દેશ પરદેશના વ્યાપાર ખાતાના વહીવટ તમે ધ્યાન રાખીને ચલાવા તે મારે દરિયાઈ મુસા ફરી કરવાની ઇચ્છા છે ! ”
“ દરિયાની મુસાફરી કરવાનુ કાંઇ કારણ ! ” મેાકમચઢે પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com