________________
(૧૭૪) વાહન સહિત એ પદ્મનાભને સમુદ્રમાં ફેંકી દઈને દ્રોપદી તમારે હવાલે કરૂં ? ” સુસ્થિત દેવે કહ્યું.
તમારૂં એ સર્વે કથન સત્ય છે. પણ તમારે એમ કરવાની કશી જરૂર નથી. માત્ર પાંચ પાંડવ અને હું એમ છ જણના રથ તમારા જલની ઉપર જઈ શકે? એ માગ કરી આપે કે જેથી અમે એ અધમને જીતીને દ્રોપદી લઈ આવીએ?”
તથાસ્તુ?” સુસ્થિતદેવ અદશ થઈ ગયે ને એ રથ જલની સપાટી ઉપર પૃથ્વીની જેમ ચાલ્યા. ને એ લવણ સમુદ્રનું ઉલ્લંઘન કરીને ધાતકીખંડની અમરકંકા નગરીએ આવ્યા. નગરીની બહારના ઉદ્યાનમાં રહીને કૃણે પોતાના સારથિ દારૂકને સમજાવીને પદ્મનાભની સભામાં મોકલ્યો. દારૂક તરતજ ત્યાં ગયે. સભામાં રાજા સિંહાસન ઉપર બેઠે હતો ત્યાં પહોંચી જઈ તેના ચરણુપીઠને પિતાના ચરણથી દબાવત, ભયંકર ભ્રકુટિ ચડાવતો તે ભાલાના અગ્ર ભાગથી કૃષ્ણના લેખને આપતે બોલ્યા. “અરે પા? જેમને કૃષ્ણ વાસદેવની સહાય છે એવા પાંડવોની સ્ત્રી દ્રપદીને તું જંબુદ્વીપના ભરતક્ષેત્રમાંથી હરી લાવ્યું છે તે કૃષ્ણ પાંડવોની સાથે સમુદ્રે આપેલા માર્ગે અહીંયા આવેલા છે. જે જીવવાને ઈચ્છતો હે તે દ્રૌપદીને સવર કૃષ્ણને ચરણે સેંપી દે ?”
એ કૃષ્ણ જબુદ્વીપને વાસુદેવ હશે. મારી આગળ એ કેણ માત્ર છે. હું એ છએ જણને લીલા માત્રમાં જતી લઈશ. માટે જ એમને યુદ્ધ કરવાને મેકલ?” પદ્યરાજાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com