________________
( ૧૭૩ )
એકદા નારદના કહેવાથી ધાતકીખડના ભરતક્ષેત્રમાં અમરકંકા નગરીના રાજા પક્ષોત્તર પાતાળવાસી દેવનુ આરાધન કરીને તેની માતે પાંડવાની સ્ત્રી દ્વીપદીને પેાતાને ત્યાં હરી લાગ્યે ને એને પેાતાની સ્ત્રી થવાને સમજાવી, મહાસતી દ્નાપદી એક માસના અવિધ માગીને રહેવા લાગી. પાંડ વાને ખબર પડતાં ઢાપદીની ઘણી તપાસ કરી પણ ક્યાંય પત્તો લાગ્યા નહીં. જેથી તેઓ કૃષ્ણ પાસે દ્વારિકા આવ્યા ને દ્રૌપદી હરાયાના સમાચાર આવ્યા. એવામાં નારદ મુનિ ત્યાં આવ્યા. તેમને શ્રી કૃષ્ણે દ્રોપદીની હકીકત પૂછી. “ કે ઢાપદી તમે ક્યાંયે જોઇ ?
''
“હુ ધાતકીખંડમાં અમરકકા નગરીએ ગયા ત્યાં પદ્મોત્તર રાજાના ઘરે દ્વાપદીને મે જોઇ ” નારદજી આ પ્રમાણે કહીને ત્યાંથી ચાલ્યા ગયા.
પછી કૃષ્ણે પાંડવાની સાથે મેાટા સૈન્ય સહિત માગધ નામના પૂર્વ સાગરના તટ ઉપર આવ્યા. ત્યાં પડાવ નાંખીને રહ્યા. શ્રીકૃષ્ણે એના તટ ઉપર બેસીને લવણુ સમુદ્રના અષ્ટિષ્ઠાયક સુસ્થિતદેવની આરાધના કરી એટલે તરતજ તે ત્યાં પ્રગટ થયા અને મલ્યેા. ’” કૃષ્ણ ? કહેા, તમારૂં શું કાર્ય કરૂ ? ”
“ હે દેવી પદ્મનાભ રાજાએ દ્વૈપદીનું હરણ કર્યું છે માટે જેમ અમે એને મેળવી શકીયે એમ કરે ? ”
“હિર ? પદ્મનાભને એના પૂર્વભવના મિત્ર દેવે દ્રોપદી લઇને સાંપી છે. કહેાતા તેને લાવીને સોંપું. અથવા તે ખળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com