________________
ખેડ ત્રીજો.
પ્રકરણ ૧ લું. ધનપતિ સાર્થવાહ.”
“ જગતમાં વ્યાપાર વગર લક્ષ્મીની પ્રાપ્તિ પ્રાણુને દૂર્લભ છે. ભાગ્ય ફળવાનું હોય દ્રવ્ય પ્રાપ્ત થવાનું હોય તે એક વ્યાપાર દ્વારાજ ! અને મારે પણ અહીંયા ગામમાં રહીને વ્યાપાર કરવા કરતાં દેશ દેશાવર સાથે સંબંધ રાખીને વ્યાપાર કર એ જ ઠીક છે. કેમકે પ્રયત્ન કર્યા વગર ભાગ્ય ફલદાયક થતું નથી. હર હંમેશને મનુષ્યને જે પ્રયત્ન હેયતે દેવ અનુકુળ થાયજ! જમીન સાથેનો વેપારતે બહોળા પ્રમાણમાં કર્યો. પણ હવે કરીયાણાનું એકાદું મેટું વહાણ ભરીને પરદેશમાં જવાદે. ભાગ્યને અજમાવવા દે. કેમકે પૈસે એજ આજે દુન્યાને પરમેશ્વર છે. જગતમાં મોટામાં મોટી વસ્તુ તે ધન છે. વિદ્વાને પણ દ્રવ્યની ઈચ્છાએ ધનવાનને નમતા આવે છે. ખુશામત કરતા આવે છે. ગમે તે પણ દ્રવ્યવાન માણસ માટે ગણાય છે. ગાંડે હાય, દિવાને હેય, ગમે તે હોય છતાં જેને લક્ષમી વરેલી છે એના ભાગ્યની બલિહારી છે. માટે જગતમાં માણસે દ્રવ્ય મેળવવાને હરેક બાને પ્રયત્ન કરે. નિતિ
Ú. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com