________________
( ૧૮૧ ) ખપત આહાર મલતે તે ઉપર નિર્વાહ ચલાવતા હતા. ધન્ય છે એવા મહા પુરૂષને?
એક વખતે વનમાં કાષ્ટાદિક લેવા આવનારા લોકોએ પિોત પોતાના રાજા પાસે જઈને કહ્યું હે “હે સ્વામી! વનમાં કોઈ દેવ સમે પુરૂષ ઘેર તપ કરે છે.”
લેકેની આવી વાણું સાંભળીને રાજા શંકાતુર થયા કે “શું અમારા રાજ્ય પડાવી લેવાની ઈચ્છા નથી કરતો એ માટે આપણે એને મારી નાંખીએ “આવું વિચારી તેઓ એક સાથે લશ્કર સહિત બળરામમુનિ ઉપર ચઢી આવ્યા. આજે બળરામમુનિના કષાયે તે શાંત ભાવમાં હતા વીતરાગ હતા શરીરને ચાહતો આજે નાશ થાઓ વા યુગાંતરે ? તેની પરવા તેમને ઓછીજ હતી. મૃત્યુનો એમને લેશ પણ ભય નથી. જીવવાની એમને દરકાર નહતી. જીવન અને મરણ, કનક અને કથીર, સ્ત્રી અને પાષાણ, એ સર્વેમાં પરાક્રમી બળરામમુનિ અત્યારે નિસ્પૃહ હતા.
એ સવે મેહમાયા ભાઈના જીવતાં લગીજ એમને રહી હતી. દરેક વાસુદેવની પહેલાં બળદેવનો જન્મ થાય છે. અને વાસુદેવના મરણ પછી દરેક બળદેવ પિતાને અથાગ પરીવાર છતાં એ બંધુ વિરહના અસહ્ય કષ્ટ ભેગવવાને અસમર્થ હોવાથી એમને એ અસહા આઘાત થાય છે કે તેઓ જીવી પણ શકે નહી. છતાં આયુષ્યના બળવત્તરપણુથી એ પ્રાણ પરલોકમાં નહી જતાં શોકનો એ તીવ્ર આવેગ નરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com